SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) અર્થ માટે તું આવ? અને મારા કંઠને ખુબ ભેટીને ઘણું વખતથી ચિંતવેલ તથા દુ:ખીએાના મિત્ર સરખે મારે મૃત્યુને મનેરથ તું સફલ કર ? ૯૮ છે वणिग्योगाद्रणे वैरि-बारणेऽनुपयोगिनः ।। भवतादवतारस्ते । दैवादेवं फलेग्रहिः ॥ ९९ ।। અર્થ:–દેવગે તને વણિકને સંગ થવાથી રણસંગ્રામમાં વૈરીએને નિવારવામાં તું ઉપયોગી થઈ શક નથી, પરંતુ આજે આવી રીતે તારો અવતાર ફલીભૂત થાઓ? | ૯૯ છે निस्त्रिंशोऽसि वधे पत्यु- शंकिष्टा मनागपि ॥ अनुशिष्येति सोऽकुंठं । कंठे खड्गमवाहयत् ॥ १००० ॥ અર્થ –તું નિશ્ચિંશ એટલે નિર્દય છે, માટે સ્વામીના વધામાટે તારે જરા પણ શંકા કરવી નહિ, એમ કહીને અટકાવવા વિના તેણે પિતાના કંઠપર તલવાર ચલાવી. . ૧૦૦૦ છે तदा तं पवनोधूत-पत्रपाणिप्रकंपनैः ॥ न्यवारयन्निव जर-त्तरवो मृत्युसाहसात् ।। १ ॥ અથર–તે વખતે પવનથી કંપેલા પોપી હાથ હલાવીને જ વૃક્ષો તેને મૃત્યુના સાહસથી જાણે અટકાવવા લાગ્યાં. એ ૧ છે अव्यक्तवचनत्वात्तं । निषेधयितुमक्षमाः ॥ जहुरास्यात्कुशग्रासान् । हरिण्योऽप्यादृष्टयः॥२॥ અર્થ –અવાચક હોવાથી તેને નિષેધવાને અસમર્થ એવી હારણીઓ પણ આંખમાં આંસુ લાવીને પિતાના મુખમાંથી ઘાસના પ્રાસને તજવા લાગી. તે ૨ છે संभूय तुमुलं व्योनि । तन्वंतस्त्यक्तचूणयः ॥ સિજોડક્ષિા વાતા–રd દત્તા સુવિમાન | રૂ. અથ-વળી તેને જોઈને આકાશમાં એકઠા થઇને કીકીયારી કરતા પક્ષીઓ પણ ચણ તજીને ક્ષણવાર દુઃખ અનુભવવા લાગ્યાં. हहासौ श्रीमतः सूनु-रसमाप्तमनोरथः॥ विधास्यति विपद्याध । वनं हत्यापवादि मे ॥४॥ , અર્થ:–અરે આ ધનવાનને પુત્ર મનોરથ સંપૂર્ણ થયાવિના આજે આપઘાત કરીને મારું વન હત્યાના અપવાદવાલું કરશે. ૪
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy