SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૦ ) इत्युल्लसितकारुण्या । मातेव वनदेवता॥ कदलीदलवत्तस्य । मृदुधारं व्यधादसि ॥ ५॥ અર્થ –એમ વિચારી દયા લાવીને માતાની પેઠે વનદેવતાએ તેની તલવાર કેળના પત્રજેવી કે મળ ધારવાળી કરી. . પ . सर्वथा जीवितोद्विग्न-श्चितानौ सोऽविशत्ततः ॥ चितो च शीतलीचक्रे । क्रीडावापीमिवामरी ॥ ६ ॥ ૨૫થ:–પછી તે ધમ્મિલ જીવવાથી બિલકલ કંટાળીને ચિતાની અગ્નિમાં પડે, ત્યારે તે દેવતાએ તે ચિતાને ક્રિડા કરવાની વાવ સરખી શીતલ કરી નાખી. છે ૬ છે मायिचित्त बागाधे । निर्ममज हृदे ततः ।। देवतातिशयात्तत्र । तरतिस्प तरंडवत् ॥ ७ ॥ અર્થ:–ત્યારે તે ધમ્મિલ કપટીના ચિત્તની પેઠે અગાધ એવા દ્રહમાં પડશે, પરંતુ દેવતાના પ્રભાવથી તે તેમાં વહાણની પેઠે તરવા લાગે. ततो विषं तालुपुटं । सविषादश्वखाद सः॥ जहार हारहूरावत् । तत्क्षुधं देवतेच्छया ॥ ८॥ અર્થ:–પછી તેણે ખેદયુક્ત થઈને તાલપુટ ઝેર ખાધું, પરંતુ દેવતા ની ઇચ્છાથી તે ઝેરે દ્રાક્ષની પેઠે ઉલટી તેની સુધા દૂર કરી. છે ૮ अथ प्रसह्य वृक्षाग्र-मारुह्य स्वं मुमोच सः॥ तस्य तूलीयितं पात-स्थानं दिव्यानुभावतः ॥९॥ અર્થ–પછી તેણે વૃક્ષની ટોચે ચડીને ત્યાંથી પડતું મેલ્યું, પરંતુ દિવ્ય પ્રભાવથી તેનું પડવાનું સ્થાન રૂના ઢગસરખું થઈ ગયું. एवं सर्वैरप्युपायै-रविंदन्मरणोत्सवं ।। दीनो दश दिशो दर्श । दर्श खिन्नः सदध्यिवान् ॥१०॥ અર્થ:–એવી રીતે સર્વ ઉપાયથી પણ આપઘાત ન કરી શકવાથી તે બિચારો ખેદ પામીને દશે દિશાઓ જેતેથકો વિચારવા લાગ્યો કે, ૧૦ છે अहो मे मंदभाग्यत्वं । यदृष्टमत्यया अपि ॥ . વહાથ થધદંતાની ર વિષયઃ || 8 | અર્થ:–અરે આ મારું કેવું મંદ ભાગ્ય છે કે આ ખાતરીવાળા "તલવાર અગ્નિ તથા ઝેરઆદિક ઉપાય પણ વ્યર્થ ગયા. આ ૧૧
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy