________________
( ૧૪૩ )
अहं तत्राप्युपेत्य त्वा - मनुनीयानये ननु || न चेद्विघ्नं विधत्तेऽसौ । पापा कुलवधू स्थितिः ॥ ९७ ॥
અઃ—વળી આ કુલવધૂની પાપી મર્યાદા જો મને વચ્ચે વિા કારી ન હેાત તે! હું તે વેશ્યાને ઘેર આવીને પણ આપને સમજાવીને પાછા લાવત. ! ૯૭ ૫
नित्यं वससि मच्चित्ते । मम वेत्सि न वेदनां ॥
ममाभाग्यैर्गतं यत्ते । ज्ञानं तन्नाथ मृष्यतां ॥ ९६ ॥
1
અ:—આપ હમેશાં મારા ચિત્તમાં વસેા છે, પરંતુ મારી વેદના જાણતા નથી, કેમકે મારા અભાગ્યેોથી આપતું તે જ્ઞાન પણ નાશ પામેલુ' છે, માટે સ્વામી હવે આપ કંઇક વિચાર કરો ? ૫ ૯૮ u
यशोमती विलप्येति — विक्रीयावासमाशु तं ॥
त्यक्तसंसार सौख्याशा । पितुरावासमासदत् ।। ९९ ।। અઃ—એવી રીતે તે યોામતી વિલાપ કરીને તથા જલદી તે ઘર વેચીને અને સંસારસુખની આશા છેાડીને પેાતાના પિતાને ઘેરે આવી રહી. ૫ કે ૫
अथ बुध्ध्वाsधनं श्रेष्टी - नंदनं स्वसुतां जगौ ॥
शंभली लोभलीनांत: करणा करुणोज्झिता ।। ९०० ।।
=
અર્થ :—હવે શેઠનાં પુત્ર સ્મિલને નિધન થયેલા જાણીને લેાભી મનવાળી તથા નિર્દય ટુટણીએ પાતાની વસંતતિલકાને કહ્યું કે, ૫૯૦૦)
पुत्रि कृत्रिमरागेण । व्यापाराः पणयोषितां |
तत्वं किं तात्विकं प्रेम । धत्से तुच्छेत्र धम्मिले ॥ १ ॥ અ:—હે પુત્રિ ! આપણેા વેશ્યાઓના વ્યાપાર તે કૃત્રિમ રાગવાળા હાય છે, તેા પછી આ તુચ્છ ધમ્મિલપ્રતે તુ આટલો પ્રેમ શા માટે ધારણ કરે છે? ॥ ૧ ॥
कलाकुलीनतारूप-सौभाग्यप्रमुखाः गुणाः ||
धनहीना न शोभते । विसर्पिर्भोजनं यथा ॥ २ ॥ અર્થ.—જેમ ધૃવિનાનું ભેજન તેમ ક્લ, કુલીનપણું, રૂપ તથા સૌભાગ્ય આદિક ગુણા ધન વિના શાસ્રતા નથી. । ૨ ।