________________
(૧૪ર ) अथाष्टाग्यूसहस्रेण । स्वदीनारैः समन्वितां ।। भूषां प्रत्यर्पयामास । यशोमत्यै तयैव तां ॥ ९१ ॥
અથ–પછી તે કટણીએ પિતાની એક હજાર ને આઠ સોનામહેર સહિત તે આભૂષણે તે દાસી મારફતેજ યશોમતીને પાછા મોકલાવી આપ્યાં. ૯૧ માં
નાબાતા દિનીશ્રાધ્યા દોરારિ ઘર | વતઃ તાં અમાવસ્યા-મિવ કાદ વાર | ૨૨ .
અર્થ –નજરે પડેલાં એવાં પણ આ આભૂષણ તે કુટણીરૂપી વાઘણે સંધ્યાં પણ નહી, માટે તેને પ્રભાવવાળાં માનીને તેણુએ ગૌરવપૂર્વક પાછાં ગ્રહણ કર્યો. હર છે
अथानागमनं भर्तु-निश्चित्याऽरोदि बालया । हा स्वयीश तटस्थेऽपि । जाता प्रोषितपल्यहं ॥ ९३ ।।
અર્થ:-હવે મારે સ્વામી આવશે નહિ એમ નિશ્ચય કરીને તે બિચારી યશેમતી વિલાપ કરવા લાગી કે હે સ્વામી આપ અહીંજ બેઠા છતા પણ હું ભર્તારવિનાની સ્ત્રી સરખી થઈ છું. ૯૩ છે
सोढः श्वशुरयोर्मृत्युः । सोढः संपत्क्षयो मया ॥ हा सोढव्यः कथं नाथ । यौवने विरहस्तव ॥ ९४ ॥ અર્થ–મેં સાસુ સસરાનું મરણ સહન કર્યું, ધનને વિનાશ સહન કર્યો પરંતુ હે સ્વામી! આ યૌવનવયમાં આપને વિરહ મારે શીરીતે સહન કરે ? . ૯૪ છે
नलिनीव विना नीरं । निराधारा पति विना ॥ एकाकिनी कियत्काल-मबला किल नंदति ॥ ९५॥ અર્થ-જલ વિના કમલિનીની પેઠે પતિ વિના નિરાધાર થયેલી એકલી અબલા કેટલે કાલ નભી શકે? એ ૫
दक्ष दक्षिणहस्तं मे । दत्वा खजनसाक्षिकं ॥ विपर्यस्तोऽसि यद्वाल-मालप्य पुरुषः प्रभुः ॥ ९६ ॥
અર્થ: હે ચતુરસ્વામી! સ્વજનેની સમક્ષ મને પિતાને જમણે હાથ આપીને હવે આપ ફરી બેઠેલા છે ! અથવા આપને હું શું એલ દેઉ ? પુરૂષ માલીક છે. ૯૬ છે