________________
-
( ૧૩૯ ) भर्त्तर्नाम्ना श्रुतेनापि । चंचद्रोमांचकंचुका ॥ अवदस्मदोत्फुल्ल – नेत्रांभोजा यशोमती ॥ ७३ ॥ અ:—ભર્તારનું નામ સાંભલવાથી પણ જેણીના રોમાંચ ખડાં થયેલાં છે એવી તથા હુ થી પ્રફુલ્લિત નેત્રકમલવાળી યોામતી ખાલી કે, ૫ ૭૩ ॥
अहो महोत्सवः पुण्यै - रद्य जागरितं मम ॥
यदाकर्ण्यत जीवंत्या | स्वामिनाम श्रवः सुधा ॥ ७४ ॥
અર્થ:—અહે! આજે તે મારે મહેાત્સવ થયા છે, તથા આજે મારાં પુછ્યા જાગ્યાં છે, કે જેથી આજે જીવતાં થકાં મેં કહ્યુ`ને અમૃત સરખું સ્વામીનું નામ સાંભળ્યું. ॥ ૭૪ ॥
कचित्कुशलवानस्ति । प्रियः स प्रियदर्शने ॥
તજામમંત્રમા—મમાવજ્રા, કુંતા ! ૭૧ ||
અર્થ:—વળી હે પ્રિય દાનવાળી ! મારા તે સ્વામિનાથ કુશલ તા છે? વળી તેમના નામરૂપી મંત્રના સરણથી મને પણ અકુશલ ક્યાંથીજ હાય? ૫ ૭૫ li
धनमानययां चक्रे । यद्भर्त्ता भर्तृदारिके ॥
ગાજ્ઞા મંગલપર્વેદ | મૂર્ત્તિ સારોવિતા મયા || ૭૬ || અ:—વળી હું સપત્નિ! મારા સ્વામીએ જે ધન મગાવ્યું તે તેમની આજ્ઞા મેં મંગલિક દુર્ગાની પેઠે માથે ચડાવી છે. ૫ ૭૬ ॥
पुनः किं वच्मि निःपुण्या । यत्तादृक् श्वसुरो हितः ॥ सापि श्वश्रममाभाग्या- दध्यासातां परं भवं ॥ ७७ ॥
અર્થ :—વળી હું પુણ્યવિનાની તને શું કહું ? જે મારા હિતેચ્છુ સસરા હતા તે, તથા તે મારી સાસુ, તે બન્ને મારાં અભાગ્યથી પર. લાક પામ્યા છે. ૫ ૭૭ ॥
गतः परिजनः सर्वः । क्षीणं च प्राक्तनं धनं ॥
मरुभूमाविव मयि । कुतस्तत्कमलोदयः ॥ ७८ ॥
અર્થ :—સઘળા પરિવાર પણ ચાલ્યા ગયા, તેમજ પૂર્વનું બન પણ નષ્ટ થયુ, અને મરુભૂમીજેવી જે હું તેનાવિષે હુવે લક્ષ્મીના ( કમલાના ) ઉદય ક્યાંથી હાય ! u ૭૮ ॥