SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૫) नित्यपीडाप्रदात्पुत्र-वियोगात्क्षणिकव्यथं ॥ दारुणं बहुमेनाते । दारणं क्रकचेन तौ ॥ ४९ ॥ અર્થ –હમેશાં પીડા આપનારા પુત્રના વિયોગ કરતાં ક્ષણિક દુ:ખવાલું અને ભયંકર એવું પોતાને કરવતથી કપાવું તેઓ સારૂં માનવા લાગ્યા. કે ૪૯ છે दीप्ते विरसचित्याया-मपत्यविरहानले ॥ तयोः शुष्केण वपुषा । विदधे कार्यमेध्मनः ॥ ५० ॥ અર્થ–બેચેનીસ્પી ચિતામાં પુત્રવિરહપી અગ્નિ બળતે છતે તેઓનાં શુષ્ક શરીરે બળતણનું કાર્ય કર્યું. ૫૦ છે नित्यावेव तटिनी । स्फुटनालेव कूपिका ॥ શુકાવા સàવામૂલ્. દિવાનૈયોdયો. ૧૨ / અર્થ – દુઃખથી પીડાયેલા એવા તેઓ બન્નેનાં નેત્રો હમેશ વહેનારી નદીની પેઠે, તથા કુટેલી સરવાણુવાળી કુઈની પેઠે હમેશાં આંસુએને ઝરનારાં થયાં. ૫૧ છે गत्यागत्यादिकं कर्म । यद्वयधर्ता तदादि तौ ॥ तत्सर्वं पूर्वसंस्कारा-न तु चैतन्यपाटवात् ॥ ५२ ॥ અર્થ:–વલી ત્યારથી તે બન્ને જે ગમનાગમનાદિકનું કાર્ય કરતા હતા, તે સઘળું તેઓ પૂર્વના સંસ્કારથીજ કરતા હતા, પરંતુ સાવધ મનથી કરતા નહેતા. | પર છે तावधारयतां प्राणा-नपि दुःखकदर्थितान् ॥ શાપુરાવો ના ન તુ કવિતwયા . વરૂ I અર્થા–વળી તેઓ દુઃખથી કંટાળેલા ( પોતાના ) પ્રાણેને પણ ફક્ત આયુકર્મના ઉપધથીજ ધારણ કરતા હતા, પરંતુ જીવવાની અભિલાષાથી ધારણ કરતા નહતા. પડે છે एहि देहि देहि सौ-हित्यं वत्सल धम्मिल ॥ स्वमेऽपीति प्रलपंतौ । तौ व्यनिद्रयता न कं ॥ ५४ ॥ અર્થ: હે પુત્ર ધમ્મિલ તું આવ આવ ? અને અમને "આનંદ આપ ? એવી રીતે સ્વસામાં પણ બબડતા એવા તેઓ બન્ને કેને નિદ્વારહિત ન કરવા લાગ્યા ? ૫૪ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy