SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૬) एवं काले व्रजत्यात्मा । तयोः कायममुचत ।। को वा सोपप्लवं स्थानं । न मुंचति सचेतनः ॥ ५५॥ અર્થ –એવી રીતે કેટલે કાલે વીત્યા બાદ તેઓના આત્માએ શરીર ત્યજ્યું, કેમકે કયો બુદ્ધિવાન માણસ ઉપકવવાલું સ્થાન છોડતો નથી ? . પપ છે विपन्नयोः श्वशुरयो-गते परिजनेऽखिले ॥ गेहगहर एकैच । सिंहीवास्थायशोमतिः ॥ ५६ ॥ અર્થ –એવી રીતે સાસુસસરાના મરણ બાદ સઘળે પરિવાર પણ ચાલ્યો જવાથી યશેમતી પિતાને તે ઘરપી ગુફામાં સિંહણની પેઠે એકલી જ રહેવા લાગી. એ પદ છે निरुद्धय बाढं हृदय-वार्या मीनध्वजं गजं ॥ ___सा भर्तृशय्यामर्यादा । वार्धिवेलेव नाभिनत् ॥ ५७ ॥ અર્થ વળી તેણીએ પોતાના હદયરૂપી સાંકળમાં કામદેવરૂપી હાથીને દઢ બાંધીને ભર્તારની શયાની મર્યાદા સમુદ્રની વીરની પેઠે લેપી નહિ. એ ૫૭ છે सवितर्यस्तमाप्तेऽपि । धम्पिलस्तां न कामिनीं ॥ મૂશે સુશામપિ નહી . રણ મા ફુવાગિની ! ૧૮ છે. અર્થ –હવે એવી રીતે માબાપરૂપી સૂર્ય આથમ્યા પછી પણ રસલુપ ભમરે જેમ કમલિનીને તેમ અત્યંત ભગવેલી એવી પણ તે ગણિકાને તે ધમ્મિલે તજી નહિ. ૫૮ છે कलाकेलिकलाकेलि-कीलितस्य पणस्त्रिया ॥ आहरैतनवत्तस्या-ऽतीये द्वादशवत्सरी ॥ ५९॥ " અર્થ:–વેશ્યાએ પિતાની મનોહર ક્રિીડાવાળી કલાની કડાથી વશ કરેલા તે ધમ્મિલના બાર વર્ષે એક દિવસની પેઠે વ્યતીત થયાં. पणस्त्रिया प्रणाल्येवा-कृष्यमाणं शनैः शनैः॥ कुंडस्येव पयस्तस्य । धनमक्षीयताखिलं ॥ ६० ॥ પથર–નહેરસરખી વેશ્યાએ ધીમે ધીમે ખેંચી લીધેલું તેનું સઘલું ધન કુંડના જલની પેઠે ખૂટી ગયું. ૬૦ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy