________________
૬૮
ક.
યોગ
૧ સત્યમનોયોગ
કયા યોગો કયા જીવોને હોય ?
જીવો
સંશી મિથ્યાદષ્ટિથી સયોગી કેવલી સુધીના જીવો
૬
૨ | અસત્યમનોયોગ
૩ | સત્યાસત્યમનોયોગ
સંજ્ઞી મિથ્યાદૃષ્ટિથી ક્ષીણકષાય વીતરાગછદ્મસ્થ સુધીના જીવો
૪ | અસત્યામૃષામનોયોગ | સંજ્ઞી મિથ્યાદૃષ્ટિથી સયોગી કેવલી
સુધીના જીવો
૫ | સત્યવચનયોગ
અસત્યવચનયોગ
કયા યોગો કયા જીવોને હોય ?
૯ | ઔદારિકકાયયોગ
૧૦ | વૈક્રિયકાયયોગ
૧૧ આહારકકાયયોગ
સંશી મિથ્યાદષ્ટિથી ક્ષીણકષાય વીતરાગછદ્મસ્થ સુધીના જીવો
સંશી મિથ્યાદષ્ટિથી સયોગી કેવલી સુધીના જીવો
૭ | સત્યાસત્યવચનયોગ
સંશી મિથ્યાદષ્ટિથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ સુધીના જીવો
૮ | અસત્યામૃષાવચનયોગ બેઈન્દ્રિય મિથ્યાદૅષ્ટિથી સયોગી કેવલી
સુધીના જીવો
મનુષ્યો, તિર્યંચો
સંજ્ઞી મિથ્યાદષ્ટિથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ સુધીના જીવો
દેવો, નારકો, ઉત્તરવૈક્રિયશરીર કરેલ મનુષ્યો-તિર્યંચો
પ્રમત્ત-અપ્રમત્ત સંયત. આહારકકાયયોગનો પ્રારંભ પ્રમત્ત સંયત કરે, પછી અપ્રમત્ત સંયતને પણ હોય.