________________
કયા જીવોને કયા યોગો હોય?
ક્ર. | યોગા
જીવો ૧૨ | ઔદારિકમિશ્રરકાયયોગ| અપર્યાપ્તા મનુષ્યો, અપર્યાપ્ત તિર્યંચો,
કેવળી સમુદ્દઘાતમાં બીજા, છઠ્ઠા,
સાતમા સમયે રહેલા જીવો. ૧૩ | વૈક્રિયમિશ્રકાયયોગ અપર્યાપ્ત દેવો, અપર્યાપ્તા નારકો,
ઉત્તરવૈક્રિય શરીર કરતા મનુષ્યો-તિર્યંચો ૧૪ | આહારકમિશ્રકાયયોગ | આહારકશરીર કરતા પ્રમત્તસંયત ૧૫ | કાર્પણ કાયયોગ વિગ્રહગતિમાં અને કેવળી સમુદ્યાતમાં
ત્રીજા-ચોથા-પાંચમા સમયે રહેલા જીવો.
કયા જીવોને કયા યોગો હોય? જીવો
યોગો ૧-૬ | અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયથી| ઔદારિકમિશ્નકાયયોગ, કાર્પણ
અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય | કાયયોગ ૭ અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય | ઔદારિકમિશ્નકાયયોગ,
વૈક્રિયમિશ્રકાયયોગ,
કાર્મણકાયયોગ ૮| પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય | ઔદારિકકાયયોગ ૯| પર્યાપ્ત બાદર એકેન્દ્રિય | ઔદારિકકાયયોગ, વૈક્રિય
કાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ ૧૦-૧૩/ પર્યાપ્તા બેઈન્દ્રિયથી પર્યાપ્તા | ઔદારિકકાયયોગ, અસત્યામૃષા
અસંજ્ઞી પંચેન્દ્રિય વચનયોગ ૧૪| પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય સર્વયોગ