________________
૬૫
કયા જીવોને કેટલી ઈન્દ્રિયો હોય?
• કયા જીવોને કેટલી ઇન્દ્રિયો હોય? (સૂત્ર-૨/૨૩, ૨/૨૪) | ૪. | જીવો
ઇન્દ્રિય પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, સ્પર્શનેન્દ્રિય વાયુકાય, વનસ્પતિકાય બેઈન્દ્રિય
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય તેઈન્દ્રિય
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય
GU
૪ | ચઉરિન્દ્રિય
૫ | પંચેન્દ્રિય
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય
સાધુએ સાધ્વીઓ કે શ્રાવિકાઓને ભણાવવા નહિ, ગાથા આપવી નહીં. (સ્વ. પ્રેમસૂરિ મ.ને આનો અભિગ્રહ હતો.) બહેનોને પ્રશ્નોના ખુલાસા માટે સાધ્વીજી મ. પાસે મોકલવા. • વ્યાખ્યાનમાં કે વાચનામાં જ સાધ્વીઓ કે શ્રાવિકાઓ વંદન
કરી લે તેવી પ્રથા રાખવી. • મુખ્યતયા સાધુઓએ સાધ્વીઓને વાચના ન આપવી. અધ્યયનમાં કાવ્યો વગેરેમાં આવતાં શૃંગારરસના વર્ણનના શ્લોકો છોડી દેવા.