________________
૪૬૯
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૨૦) સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, નવ રૈવેયક, વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત, સર્વાર્થસિદ્ધ (દેવવિમાનો)માં (વૈમાનિક દેવો) છે. (૨૧) સ્થિતિ પ્રભાવ-સુખ-દુતિ-લેશ્યા-વિશુદ્ધીન્દ્રિયાવધિવિષયતોડધિકાઃ.
(૨૧) (ઉપર ઉપરના દેવો) સ્થિતિ, પ્રભાવ, સુખ, ઘુતિ, વેશ્યા, વિશુદ્ધિ-ઈન્દ્રિયોના વિષય અને અવધિજ્ઞાનના વિષયથી અધિક છે. (૨૨) ગતિ-શરીર-પરિગ્રહા-ભિમાનતો હનાઃ.
(૨૨) (ઉપર ઉપરના દેવો) ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનથી હીન છે. (૨૩) પીત-પદ્ય-શુક્લલેશ્યા દ્વિત્રિશેષેષ.
(૨૩) બે દેવોલોકોમાં, ત્રણ દેવલોકોમાં અને શેષ દેવલોકોમાં ક્રમશઃ પીતલેશ્યાવાળા, પદ્મવેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા દેવો છે. (૨૪) પ્રાગૈવેયકેભ્યઃ કલ્પા..
(૨૪) રૈવેયકની પહેલા દેવલોકો છે. (૨૫) બ્રહ્મલોકાલયા લોકાન્તિકા.
(૨૫) લોકાંતિક દેવો બ્રહ્મલોક દેવલોકમાં રહેનારા છે. (૨૬) સારસ્વતાદિત્ય-
વન્યરુણ-ગઈતોય-તુષિતાવ્યાબાધ-મરુતઃ અરિષ્ટાચ્ચ.
(૨૬) સારસ્વત, આદિત્ય, વહિ, અરૂણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ આ ૯ લોકાંતિક દેવો છે.