________________
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૬૧ (૨૯) (ભવાંતરમાં જતા) સંસારી જીવની ગતિ વિગ્રહ વિનાની અને ચારથી પહેલાના વિગ્રહવાળી (એટલે કે ૧, ૨, ૩, વિગ્રહવાળી) હોય છે. (૩૦) એકસમયોગવિગ્રહર.
(૩૦) વિગ્રહ વિનાની ગતિ ૧ સમયની છે. (૩૧) એકં ો વાડનાહારકર.
(૩૧) વિગ્રહગતિમાં જીવ એક કે બે સમય અણાહારી હોય છે. (૩૨) સમૂચ્છનગર્ભોપપાતા જન્મ.
(૩૨) સમૂર્છાન, ગર્ભ અને ઉપપાત – (આ ત્રણ પ્રકારનો) જન્મ છે. (૩૩) સચિત્ત-શીત-સંવૃતઃ સંતરા મિશ્રાપ્શકશસ્તધોનય.
(૩૩) પ્રતિપક્ષ સહિત સચિત્ત-શીત-સંવૃત્ત અને દરેકની મિશ્ર એ તેમની યોનિઓ છે, એટલે કે તેમની યોનિઓ સચિત્ત-અચિત્ત-મિશ્ર, શીત-ઉષ્ણ-મિશ્ર અને સંવૃત-વિવૃત-મિશ્ર છે. (૩૪) જરાયુવડપોતાનાં ગર્ભ.
(૩૪) જરાયુજ, અંડજ અને પોતજ જીવોને ગર્ભજન્મ હોય છે. (૩૫) નારક-દેવાનામુપપાતઃ.
(૩૫) નારકી અને દેવોને ઉપપાતજન્મ હોય છે. (૩૬) શેષાણાં સંપૂર્ઝનમ્.
(૩૬) શેષ જીવોને સંપૂર્ઝનજન્મ હોય છે. (૩૭) ઔદારિક-વૈક્રિયાહારક-તૈજસ-કર્મણાનિ શરીરાણિ.