________________
૪૬૦
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૦) સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર (એ પાંચ ઈન્દ્રિયો છે.) (૨૧) સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દા-સ્તેષામર્થા.
(૨૧) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ (ક્રમશઃ) તેમના વિષયો છે. (૨૨) શ્રુતમનિક્રિયસ્ય.
(૨૨) મનનો વિષય શ્રુતજ્ઞાન છે. (૨૩) વાસ્વત્તાનામક....
(૨૩) વાયુકાય સુધીના જીવોને એક ઈન્દ્રિય હોય છે. (૨૪) કૃમિનપિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામેકેકવૃદ્ધાનિ.
(૨૪) કૃમિ, કીડી, ભમરો, મનુષ્ય વગેરેને ૧-૧ ઇન્દ્રિય વધુ છે. (૨૫) સંજ્ઞિનઃ સમનસ્કાર.
(૨૫) સંજ્ઞાવાળા જીવો સમનસ્ક (મનવાળા) છે. (૨૬) વિગ્રહગતી કર્મયોગ.
(૨૬) વિગ્રહગતિમાં કાર્મણકાયયોગ હોય છે. (૨૭) અનુશ્રેણિગતિઃ.
(૨૭) (જીવ અને પુદ્ગલની) ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસારે થાય છે. (૨૮) અવિગ્રહ જીવસ્ય.
(૨૮) (મોક્ષમાં જનારા) જીવની ગતિ વિગ્રહગતિ સિવાયની હોય છે. (૨૯) વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાફ ચતુર્ભુ.