________________
૪૫૭
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૩૨) મતિયુતાવળયો વિપર્યયવ્ય.
(૩૨) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનના વિપરીતજ્ઞાન (એટલે મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન) હોય છે. (૩૩) સદસતોરવિશેષાદ્યદચ્છોપલબ્ધસન્મત્તવતું.
(૩૩) કેમકે વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનો તેમાં યથાવત્ બોધ હોતો નથી અને ગાંડાની જેમ તે વિચાર્યા વિનાનું જ્ઞાન છે. (૩૪) નૈગમ-સગ્ગહનવ્યવહાર-જ઼સૂત્ર-શબ્દા નયા.
(૩૪) નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ - આ નયો છે. (૩૫) આદ્યશબ્દો દ્વિત્રિભેદી. (૩૫) નૈગમના બે પ્રકારનો છે અને શબ્દનય ત્રણ પ્રકારનો છે.
- બીજો અધ્યાય (૧)ઔપથમિક-ક્ષાયિકી ભાવી મિશ્રશ્ચ જીવસ્ય સ્વતન્દ્રમોદયિક
પારિણામિકો ચ. (૧) ઔપથમિક, ક્ષાયિક, મિશ્ર (ક્ષાયોપથમિક), ઔદયિક અને પારિણામિક આ પાંચ ભાવો જીવનું સ્વરૂપ છે. (૨) દ્વિનવાષ્ટાદશૈકીવંશતિત્રિભેદા યથાક્રમમ્.
(૨) (તેમના) ક્રમશઃ ૨, ૯, ૧૮, ૨૧ અને ૩ ભેદો છે. (૩) સમ્યક્તચારિત્રે.
(૩) સમ્યક્ત અને ચારિત્ર (એ બે પ્રકારના ઔપશમિક ભાવો છે.) (૪) જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગપભોગ-વર્યાણિ ચ.
(૪) સમ્યક્ત, ચારિત્ર, જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ,