________________
૪પ૬
પહેલો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૪) ઋજુવિપુલમતી મન:પર્યાયઃ
(૨૪) ઋજુમતિ અને વિપુલમતિ (એમ બે પ્રકારનું) મન:પર્યાયજ્ઞાન છે. (૨૫) વિશુધ્ધપ્રતિપાતાભ્યાં તદ્ધિશેષઃ.
(૨૫) વિશુદ્ધિ અને પતનના અભાવથી તેમનો ભેદ છે. (૨૬) વિશુદ્ધિક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્યોડવધિમન:પર્યાયયો.
(૨૬) વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી, વિષયોને લીધે અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનનો ભેદ છે. (૨૭) મતિધૃતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યધ્વસર્વપર્યાયેષ.
(૨૭) મતિજ્ઞાનનો અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને અસવ પર્યાયો છે. (૨૮) રૂપિષ્યવધે.
(૨૮) અવધિજ્ઞાનનો વિષય રૂપી પુદ્ગલો છે. (૨૯) તદનન્તભાગે મન:પર્યાયસ્ય.
(૨૯) અવધિજ્ઞાનના વિષયરૂપ પુદ્ગલોના અનંતમા ભાગ જેટલા પુદ્ગલો મન:પર્યાયજ્ઞાનનો વિષય છે. (૩૦) સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલસ્ય.
(૩૦) કેવળજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. (૩૧) એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભુ.
(૩૧) એક જીવમાં એકસાથે ૧ થી ૪ સુધીના જ્ઞાનની ભજના હોય