________________
૪૩૦
(ii) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય - તે બે પ્રકારે છે - (a) અનંતરપશ્ચાત્કૃતિક, (b) પરંપરપશ્ચાત્કૃતિક તે બંનેના બે બે પ્રકાર છે -
અવગાહના, અંતર
(૧) અવ્યક્ત - ૨, ૩ કે ૪ જ્ઞાનમાં સિદ્ધ થાય. (૨) વ્યક્ત - (i) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનમાં સિદ્ધ થાય.
–
(ii) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનમાં સિદ્ધ થાય. (iii) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાનમાં સિદ્ધ
થાય.
(iv) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનમન:પર્યવજ્ઞાનમાં સિદ્ધ થાય.
૯) અવગાહના - કેટલી અવગાહનામાં રહેલ સિદ્ધ થાય ?
(i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ -
ઉત્કૃષ્ટ અવગાહના- ૫૦૨ ધનુષ્યથી ૫૦૯ ધનુષ્યની અવગાહનામાં
રહેલ સિદ્ધ થાય.
જઘન્ય અવગાહના અવગાહનામાં રહેલ સિદ્ધ થાય.
-
૨ થી ૯ અંકુલ ન્યૂન ૨ હાથની
(ii) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ –
ત્રીજો ભાગ ન્યૂન ઉપર કહેલી અવગાહનામાં સિદ્ધ થાય.
૧૦) અંતર - સિદ્ધોનું અંતર કેટલું ?
(i) નિરંતર - જધન્યથી ૨ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય.
[] બૃહત્સંગ્રહણિમાં મોક્ષે જનારની ઉત્કૃષ્ટ અવગાહના ૫૨૫ ધનુષ્ય કહી છે.