________________
પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન
૪૨૯ (b) પરંપરપચ્ચાસ્કૃતિક – તે બે રીતે છે – અવ્યક્ત, વ્યક્ત
(૧) અવ્યક્ત - ) ત્રિચારિત્રપશ્ચાત્કૃતસિદ્ધ, () ચતુચ્ચારિત્રપશ્ચાત્કૃતસિદ્ધ, (i) પંચચારિત્રપશ્ચાત્કૃતસિદ્ધ. (૨) વ્યક્ત- (i) સામાયિક-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્ર
પશ્ચાત્કૃતસિદ્ધ. (ii) છેદોપસ્થાપ્ય-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્રપચ્ચાસ્કૃતસિદ્ધ. (iii) સામાયિક-છેદોપસ્થાપ્ય-સૂક્ષ્મસંપરાયયથાખ્યાતચારિત્ર-પચ્ચાસ્કૃતસિદ્ધ. (iv) છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપાયયથાખ્યાતચારિત્ર-પચ્ચાસ્કૃતસિદ્ધ. () સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્ર-પચ્ચાસ્કૃતસિદ્ધ. ૭) પ્રત્યેકબુદ્ધબોધિત - સિદ્ધ થનારના બે પ્રકાર છે – G) સ્વયંબુદ્ધ - બીજાના ઉપદેશ વિના બોધ પામીને મોક્ષે જાય તે. તેના બે ભેદ છે – (૧) તીર્થંકર
(૨) પ્રત્યેકબુદ્ધ - કોઈક નિમિત્તથી જાતિસ્મરણ જ્ઞાન પામી સિદ્ધ થાય છે. દા.ત. વલ્કલચીરિ,
કરકંડુ વગેરે. (i) બુદ્ધબોધિત - બીજાના ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય તે. તેના બે ભેદ છે – (૧) પરબોધક – બીજાને ઉપદેશ આપે છે.
(૨) સ્વેષ્ટકારી – બીજાને ઉપદેશ ન આપે તે. ૮) જ્ઞાન - કયા જ્ઞાનમાં સિદ્ધ થાય ?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ કેવળજ્ઞાનમાં સિદ્ધ થાય છે.