SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ રસબંધ - કર્મોનો વિપાક એટલે કે ઉદય એટલે કે ફળ એ જ રસ છે. (સૂત્ર૮/૨૨) ફળની અપેક્ષાએ કર્મો ૪ પ્રકારના છે - (૧) ક્ષેત્રવિપાકી (૨) જીવવિપાકી (૩) ભવવિપાકી અને (૪) પુદ્ગવિપાકી. (૧) ક્ષેત્રવિપાકી કર્મો - ક્ષેત્ર એટલે આકાશ એટલે કે વિગ્રહગતિ. તેમાં જ જેનો ઉદય થાય તે ક્ષેત્રવિપાકી કર્મો. તેના ૪ ભેદ છે નરકાનુપૂર્વીનામકર્મ, તિર્યંચાનુપૂર્વીનામકર્મ, મનુષ્યાનુપૂર્વીનામકર્મ, દેવાનુપૂર્વીનામકર્મ. (૨) જીવવિપાકી કર્મો - જે કર્મો જીવને વિષે જ પોતાનું ફળ બતાવે તે જીવવિપાકી કર્યો. તેના ૭૮ ભેદ છે - *. | મૂળપ્રકૃતિ ભેદ ૧ જ્ઞાનાવરણ ૫ ૨ ૩ ૫ ૬ ૭ દર્શનાવરણ ૯ વેદનીય મોહનીય નામ ગોત્ર અંતરાય કુલ રસબંધ ૨ ૨૮ ૨૭ ૨ ૫ ૭૮ ઉત્તરપ્રકૃતિ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનઃપર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા ૫ સાતાવેદનીય, અસાતાવેદનીય દર્શનમોહનીય ૩, ૧૬ કષાય, ૯ નોકષાય ગતિ ૪, જાતિ ૫, વિહાયોગતિ ૨, ઉચ્છ્વાસ, તીર્થંકરનામ, ત્રસ ૩, સુભગ ૪, સ્થાવર ૩, દુર્ભગ ૪ ઉચ્ચગોત્ર, નીચગોત્ર દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy