________________
કષાયમોહનીયકર્મ
૩૧૯ (iv) પ્રત્યાખ્યાનાવરણીયલોભમોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય લોભ કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયલોભ
મોહનીયકર્મ. (૪) સંજ્વલનકષાયમોહનીયકર્મ - જે કષાય ચારિત્રને કંઈક બાળે તે
સંજ્વલન કષાય. જે કર્મ જીવને સંજ્વલનકષાય કરાવે તે સંજ્વલનકષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે –
) સંજ્વલનક્રોધમોહનીયકર્મ - જે કર્મ જીવને સંજ્વલન ક્રોધ કરાવે તે સંજ્વલનક્રોધમોહનીયકર્મ. (I) સંજ્વલનમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને સંજ્વલનમાન કરાવે તે સંજ્વલમાનમોહનીયકર્મ. (ii) સંજ્વલનમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને સંજવલનમાયા કરાવે તે સંજ્વલમાયામોહનીયકર્મ. (i) સંજ્વલનલોભમોહનીયકર્મ - જે કર્મ જીવને સંજવલનલોભ કરાવે તે સંજ્વલનલોભમોહનીયકર્મ. ૧૬ કષાયોના ગુણઘાત, ગતિપ્રાપ્તિ, સ્થિતિ અને ઉપમા
ગુણઘાત ગતિપ્રાપ્તિ સ્થિતિ | ક્રોધ (ઉપમા) અનંતાનુબંધી સમ્યકત્વ | નરક | માવજીવ| પર્વતના વિભાગ અપ્રત્યાખ્યા- | દેશવિરતિ, તિર્યંચ |૧ વર્ષ | પૃથ્વીની ફાડ નાવરણીય પ્રત્યાખ્યા- | સર્વવિરતિ મનુષ્ય |૪ માસ રેતીમાં રેખા નાવરણીય સંજવલન યથાખ્યાત દેવ - ૧ પક્ષ | પાણીમાં રેખા
ચારિત્ર
કષાય