SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયમોહનીયકર્મ (ii) અપ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય માન કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ. ૩૧૮ (iii) અપ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય માયા કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ. (iv) અપ્રત્યાખ્યાનાવરણીયલોભમોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય લોભ કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયલોભમોહનીયકર્મ. (૩) પ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ - જે કષાય જીવને અલ્પ પચ્ચક્ખાણ કરવા દે પણ સર્વ સાવધના પચ્ચક્ખાણ ન કરવા દે તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય. જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય કષાય કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે - (i) પ્રત્યાખ્યાનાવરણીયક્રોધમોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયક્રોધમોહનીયકર્મ. (ii) પ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય માન કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ. (iii) પ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય માયા કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy