________________
૨૭૨
અજીવ અધિકરણ
જોયા વિનાની અને પૂંજ્યા વિનાની જગ્યાએ દાંડો વગેરે
અચાનક મૂકવા તે. (4) અનાભોગ નિક્ષેપ અધિકરણ - જોયેલી અને પૂંજેલી જગ્યાએ
દાંડો વગેરે મૂકવા જોઈએ, એવું ભૂલી જઈને દાંડો વગેરે
મૂકવા તે. (૩) સંયોગ અધિકરણ - સંયોગ કરવારૂપ અધિકરણ તે સંયોગ
અધિકરણ. તે બે પ્રકારે છે – d) ભક્તપાન સંયોજના અધિકરણ - દા.ત. રોટલી વગેરેની
સાથે ગોળની સંયોજના, દાડમના રસની સાથે ખાંડ-મરીની
સંયોજના વગેરે. તે બે પ્રકારે છે – પાત્રામાં અને મુખમાં. ii) ઉપકરણ સંયોજના અધિકરણ - ઉપકરણોની સંયોજના કરવી
(૪) નિસર્ગ અધિકરણ - પ્રવૃત્તિરૂપ અધિકરણ તે નિસર્ગ અધિકરણ.
તે ૩ પ્રકારે છે – 4) કાયનિસર્ગ અધિકરણ - કાયાને સ્વચ્છંદ રીતે પ્રવર્તાવવી
i) વચનનિસર્ગ અધિકરણ - શાસ્ત્રોપદેશ સિવાય વાણીને
સ્વચ્છંદ રીતે પ્રવર્તાવવી તે. (i) મનિસર્ગ અધિકરણ - મનને સ્વચ્છંદ રીતે પ્રવર્તાવવું તે. •કર્મોના વિશેષ આન્સવો -
૧) જ્ઞાનાવરણ - જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના સાધનો ઉપર દ્વેષ કરવો,