________________
૨૬૦
નયોની અપેક્ષાએ સપ્તભંગી પહેલા ત્રણ ભાંગા સકલાદેશ છે. છેલ્લા ચાર ભાંગા વિકલાદેશ છે. સંપૂર્ણ વસ્તુને કહે તે સકલાદેશ. વસ્તુના અંશને કહે તે વિકલાદેશ.
નયોની અપેક્ષાએ સપ્તભંગી - ૧) સ્યાહુ અતિ એવ - સંગ્રહનયની અપેક્ષાએ ૨) સ્યાહુ નાસ્તિ એવ- વ્યવહારનયની અપેક્ષાએ ૩) ચાતુ અતિ એવ સ્યાતુ નાસ્તિ એવ-સંગ્રહન-વ્યવહારનયની
ક્રમશઃ અપેક્ષાએ ૪) ચાતુઅવાચ્યએવ-સંગ્રહન-વ્યવહારનયબંનેની એકસાથે અપેક્ષાએ ૫) સ્યાહુ અસ્તિ એવા સ્યાહુ અવાચ્ય એવ-સંગ્રહનય અને અવિભક્ત
સંગ્રહન-વ્યવહારનયની અપેક્ષાએ ૬) સ્યાત્ નાસ્તિ એવા સ્યાહુ અવાચ્ય સત્- વ્યવહારનય અને અવિભક્ત
સંગ્રહન-વ્યવહારનયની અપેક્ષાએ ૭) સ્યાહુ અસ્તિ એવ ચાતુ નાસ્તિ એવસ્યા અવાચ્ય એવ-સંગ્રહનય,
વ્યવહારનય અને અવિભક્ત સંગ્રહન-વ્યવહારનયની અપેક્ષાએ
Uશ્રીવાદિદેવસૂરિજી રચિત શ્રી પ્રમાણનયતત્ત્વાલનકાલંકારમાં કહ્યું છે-“ફર્થ સમી પ્રતિમહું સર્વત્ર શાસ્ત્રમાવા વિનાશ4માવા ર ૪-૪રૂા” અર્થ - “આ સપ્તભંગી દરેક ભાંગે સકલાદેશસ્વભાવવાળી અને વિકલાદેશસ્વભાવવાળી છે.” A શ્રીવાદિદેવસૂરિજી રચિત શ્રી પ્રમાણનયતત્તાલોકાલંકારમાં સૂત્ર ૪-૪૪ અને ૪-૪૫ માં સકલાદેશ અને વિકલાદેશની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે- “પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી જણાયેલી એવી અનંત ધર્મવાળી વસ્તુનું કાળ વગેરે આઠ દ્વારો વડે અભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા અથવા અભેદ ઉપચાર દ્વારા એકીસાથે વસ્તુનું પ્રતિપાદન કરનારું જે વચન તે સકલાદેશ છે. નયના વિષયભૂત કરાયેલી વસ્તુના ધર્મની જ્યારે કાળ વગેરે આઠ દ્વારો દ્વારા ભેદની વિવફા કરાય છે, ત્યારે એક શબ્દ અનેક અર્થનું પ્રતિપાદન કરવામાં સામથ્થરહિત થવાથી ભેદવૃત્તિ વડે કે ભેદ-ઉપચાર દ્વારા ક્રમે કરીને વસ્તુનું પ્રતિપાદન કરનારું જે વાક્ય છે તે વિકલાદેશ છે.”