________________
૨૪૦
સંખ્યાતકાળ
૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર૧૫ અહોરાત્ર = ૧ શુક્લપક્ષ ૧૫ અહોરાત્ર = ૧ કૃષ્ણપક્ષ ૧ શુક્લપક્ષ + ૧ કૃષ્ણપક્ષ = ૧ માસ ૨ માસ = ૧ ઋતુ ૩ ઋતુ = ૧ અયન ૨ અયન = ૧ વર્ષ
ચંદ્રવર્ષ + ચંદ્રવર્ષ + અભિવર્ધિતવર્ષ + ચંદ્રવર્ષ + અભિવર્ધિતવર્ષ = ૧ યુગ
૨૦ યુગ = ૧૦૦ વર્ષ ૧૦ x ૧૦૦ વર્ષ = ૧,000 વર્ષ ૧૦૦ x ૧,000 વર્ષ = 1,00,000 વર્ષ ૮૪ x ૧,૦૦,૦૦૦ વર્ષ = ૧ પૂર્વાગ ૮૪,૦૦,000 પૂર્વાગ = ૧ પૂર્વ ૮૪,0,000 પૂર્વ = ૧ તુટ્યગ ૮૪,૦૦,૦૦૦ તુટ્યગP = ૧ તુટિકા ૮૪,૦૦,000 તુટિકા = ૧ અડડાંગ
Dઅનુયોગદ્વારસૂત્રના સૂત્ર ૧૧૪નીમલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૯૧ ઉપર અહીં “ત્રુટિતાંગ' કહ્યું છે.
_ અનુયોગદ્વારસૂત્રના સૂત્ર ૧૧૪ની માલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૯૧ ઉપર અહીં ત્રુટિત' કહ્યું છે.