________________
સંખ્યાતકાળ
૨૪૧
૮૪,૦૦,OOO અડડાંગ = ૧ અડડ ૮૪,૦૦,૦૦૦ અડડ = ૧ અવવાંગ ૮૪,૦૦,૦૦૦ અવવાંગ = ૧ અવવ ૮૪,,૦૦૦ અવવ = ૧ હહાંગ ૮૪,૦૦,૦૦૦ હાહાંગ = ૧ હાહા ૮૪,૦૦,૦૦૦ હાહા = ૧ હૂલંગ ૮૪,૦૦,૦૦૦ બૂલંગ = ૧ હૂહુક ૮૪,00,000 હૂહુક = ૧ ઉત્પલાંગ ૮૪,૦૦,૦૦૦ ઉત્પલાંગ = ૧ ઉત્પલ ૮૪,૦૦,૦૦૦ ઉત્પલ = ૧ પધાંગ ૮૪,૦૦,૦૦૦ પધાંગ = ૧ પદ્મ ૮૪,૦૦,૦૦૦ પદ્મ = ૧ નલિનાંગ ૮૪,00,000 નલિનાંગ = ૧ નલિન ૮૪,00,000 નલિન = ૧ અર્થનિધૂરાંગ ૮૪,00,000 અર્થનિધૂરાંગ = ૧ અર્થનિયૂર ૮૪,૦૦,૦૦૦ અર્થનિયૂર = ૧ ચૂલિકાંગ || અનુયોગદ્વારસૂત્રના સૂત્ર ૧૧૪ની માલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૯૧ ઉપર અહીં “અર્થનિપૂરાંગ' કહ્યું છે.
A અનુયોગકારસૂત્રના સૂત્ર ૧૧૪ની મલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૯૧ ઉપર અહીં “અર્થનિપૂર’ કહ્યું છે.
અનુયોગકારસૂત્રના સૂત્ર ૧૧૪ અને તેની માલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૮૯-૯૧ ઉપર અહીંથી આગળ આ પ્રમાણે કહ્યું છે – ૮૪,૦૦,૦૦૦ અર્થનિપૂર = ૧ અયુતાંગ ૮૪,૦૦,૦૦૦ અયુતાંગ = ૧ અયુત