________________
હું કાળ પ્રકરણ જ
• કાળ - કાળ એ દ્રવ્ય છે કે પર્યાય છે?
અહીં બે મત છે –
૧) કેટલાક એમ કહે છે કે કાળ એ જીવદ્રવ્યનો અને અજીવદ્રવ્યનો વિશિષ્ટ પ્રકારનો પર્યાય છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે - “શિમિ ભંતે! જાને ત્તિ વુતિ ? ગોયમા ! નવા વેવ નીવા વેવ ” “હે ભગવંત ! આ કાળ એ શું છે? હે ગૌતમ! કાળ એ જીવ અને અજીવ રૂપ છે.”
૨) કેટલાક એમ કહે છે કે કાળ એ સ્વતંત્ર છઠ્ઠ દ્રવ્ય છે. (સૂત્રપ/૩૮) ભગવતીસૂત્રમાં કહ્યું છે - અંતે ! રડ્યા પત્તા ? गोयमा ! छ दव्वा पण्णत्ता, तं जहा - धम्मत्थिकाए अधम्मत्थिकाए મા //સ્થિ નીવસ્થિપુસાત્વિવા, મહદ્વીસમા ” “હે ભગવંત! કેટલા દ્રવ્યો કહ્યા છે? હે ગૌતમ ! છ દ્રવ્યો કહ્યા છે. તે આ પ્રમાણે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય.” • કાળનો વિભાગ - (સૂત્ર-૪/૧૫)
જ્યોતિષ વિમાનોના ચારથી કાળનો વિભાગ થાય છે. તે આ પ્રમાણે – અણુભાગ, ચાર, અંશ, કલા, લવ, નાલિકા, મુહૂર્ત, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ.
બીજી રીતે કાળના ત્રણ વિભાગ છે - ૧) વર્તમાનકાળ - તે મુહૂર્ત વગેરે અનેક પ્રકારે છે. ૨) ભવિષ્યકાળ - તે બે પ્રકારે છે –