________________
અજીવોના સંસ્થાન
(૬) યુગ્મપ્રદેશપ્રતરત્રિકોણ - તે ૬ પ્રદેશથી બનેલ હોય.
(૭) ઓજપ્રદેશઘનત્રિકોણ - તે ૩૫ પ્રદેશથી બનેલ હોય. તીર્છા ૫ પરમાણુ સ્થાપવા. તેની આગળ ક્રમશઃ તીર્છા ૪, ૩, ૨, ૧ પરમાણુ સ્થાપવા. આ ૧૫ પરમાણુનું ૧ પ્રતર થયું. તેની ઉ૫૨-ઉ૫૨ દરેક પંક્તિમાંથી છેલ્લા ૧-૧ પરમાણુનો ત્યાગ કરી ચાર પ્રતરોમાં ક્રમશઃ ૧૦, ૬, ૩, ૧ પરમાણુ મૂકવા. આમ કરવાથી ઓજપ્રદેશધનત્રિકોણ
થાય.
૨૩૩
(૮) યુગ્મપ્રદેશથનત્રિકોણ - તે ૪ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરત્રિકોણના મધ્ય પરમાણુની ઉપ૨ ૧ પરમાણુ મૂકવાથી યુગ્મપ્રદેશથનત્રિકોણ થાય.
(૯) ઓજપ્રદેશપ્રતરચોરસ - તે ૯ પ્રદેશથી બનેલ હોય.
૯
(૧૦) યુગ્મપ્રદેશપ્રતરચોરસ - તે ૪ પ્રદેશથી બનેલ હોય.