________________
૨૩૨
- અજીવોના સંસ્થાન
(૧) ઓજપ્રદેશપ્રતરગોળ - તે ૫ પ્રદેશથી બનેલ હોય.
(૨) યુગ્મપ્રદેશપ્રતરગોળ - તે ૧૨ પ્રદેશથી બનેલ હોય.
(૩) ઓજપ્રદેશઘનગોળ - તે ૭ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરગોળના વચ્ચેના પરમાણુની ઉપર-નીચે ૧-૧ પરમાણુ મૂક્વાથી
ઓજપ્રદેશઘનગોળ થાય. (૪) યુગ્મપ્રદેશઘનગોળ - તે ૩૨ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતગોળની ઉપર ૧૨ પરમાણુ મૂકવા. પછી ઉપર-નીચે ચાર-ચાર પરમાણુ મૂકવાથી યુગ્મપ્રદેશઘનગોળ થાય. (૫) ઓજપ્રદેશપ્રતરત્રિકોણ - તે ૩ પ્રદેશથી બનેલ હોય.