________________
મનુષ્યક્ષેત્રમાં સૂર્ય વગેરેની સંખ્યા
૧૯૫ મનુષ્યક્ષેત્રમાં સૂર્ય વગેરેની સંખ્યા - | | દ્વીપ-સમુદ્ર | સૂર્યચંદ્ર | નક્ષત્ર | ગ્રહ | તારા | ૧ |જંબૂદ્વીપ | | ૨ ૫૬] ૧૭૬] ૧,૩૩,૯૫૦ કોટી કોટી| ૨ | લવણસમુદ્ર | ૪] ૪૧૧૨, ૩૫૨ ૨,૬૭,૯૦૦ કોટી કોટી| ૩ | ધાતકીખંડ | ૧૨ ૧૨ ૩૩૬૧,૦૫૬, ૮,૦૩,૭૦૦ કોટી કોટી ૪ કાળોદધિસમુદ્રી ૪૨ ૪૨ ૧,૧૭૬ ૩,૬૯૬ ૨૮,૧૨,૯૫૦ કોટી કોટી ૫ પુષ્કરવરાર્ધદ્વીપ ૭૨ ૭૨ ૨,૦૧૬ | દ,૩૩૬૪૮,૨૨,૨૦૦ કોટી કોટી | |કુલ ૧૩૨ ૧૩૨૩,૬૯૬ ૧૧,૧૬,૮૮,૪૦,૭૦૦ કોટી કોટી
૧ ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોટી કોટી તારા છે.
મનુષ્યક્ષેત્રની બહાર અસંખ્ય ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા છે. મનુષ્યક્ષેત્રની અંદરના અને બહારના દરેક સૂર્યનો અને દરેક ચંદ્રનો ૧-૧ ઇન્દ્ર છે. એટલે અસંખ્ય સૂર્મેન્દ્ર છે અને અસંખ્ય ચંદ્ર છે. • સૂર્યના મંડલ -
સૂર્યના ૧૮૪ મંડલી છે. દક્ષિણક્ષેત્રોમાં રહેલા મનુષ્યોના દષ્ટિપથમાં આવનારા, અગ્નિખૂણામાં રહેલ, ઉદયને આશ્રયીને ૬૩ મંડલ નિષધપર્વતના મસ્તક ઉપર છે, ર મંડલ હરિવર્ષક્ષેત્રની જીવાના છેડા ઉપર છે અને ૧૧૯ મંડલ લવણસમુદ્રની ઉપર છે. ઉત્તરક્ષેત્રોમાં રહેલા મનુષ્યોના દષ્ટિપથમાં આવનારા, વાયવ્યખૂણામાં રહેલ, ઉદયને આશ્રયીને ૬૩ મંડલ નીલવંત પર્વતના મસ્તક ઉપર છે, મંડલ રમ્યકક્ષેત્રની જીવાના છેડા ઉપર છે અને ૧૧૯ મંડલ લવણસમુદ્રની
D તત્ત્વાધિગમસૂત્રના ૪/૧૪ સૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં સૂર્યના ૧૮૩ મંડલ કહ્યા છે અને તેમાંથી લવણસમુદ્રની ઉપર ૧૧૮ મંડલ કહ્યા છે.