________________
તિર્યંચોની કાયસ્થિતિ
૧૭૯
જ્યારે ૮ ભવ થાય ત્યારે ૭ ભવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અને આઠમો ભવ અસંખ્ય વર્ષના આયુષ્યવાળો થાય. આઠ ભવનો કુલ કાળ = ૩ પલ્યોપમ + પૂર્વક્રોડપૃથર્વ વર્ષ.
જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચેની બધી મધ્યમ સ્થિતિ જાણવી.
પમ + વી. આયુષ્યવાળા પાના આયુષ્યવાળા
• સ્ત્રીઓ ખોટા ખોટા હસવા વડે, ખોટા ખોટા બોલવા વડે,
ખોટા ખોટા રડવા વડે અતિબુદ્ધિશાળી માણસના ચિત્તને પણ વિવશ કરી દે છે.
સ્ત્રી પોતાના વચનો વડે પુરુષના હૃદયને હરે છે અને પોતાના હૃદયથી પુરુષના હૃદયને હણે છે. સ્ત્રીની વાણી અમૃતથી બનેલી છે અને હૈયુ વિષથી બનેલું છે. કામદેવના હાથમાં સ્ત્રીરૂપી ધનુષ્ય છે. તેમાંથી તે કટાક્ષોરૂપી બાણો છોડે છે અને જીવોના અંતરને વિંધી નાંખે છે. જેણે પોતાના મનને શુભ ભાવનાનું બશ્નર પહેરાવ્યું નથી એવો જીવ એ કટાક્ષો સામે ટકી શકતો નથી, એ ઘાયલ થઈ જાય છે. સર્પના દંશથી માણસના શરીરમાં ઝેર પસરવા લાગે છે. તેમ સ્ત્રીના સંસર્ગથી જીવના અંતરમાં મોહનું ઝેર ફેલાવા લાગે છે. અગ્નિની નજીકમાં રહેલ ઘી અને મીણ ઓગળી જાય છે. તેમ હીનસત્ત્વવાળા જીવનું મન સ્ત્રીસંપર્કથી ઢીલું બને છે. સુખી થવા ભૌતિક જગતમાં નીચે જોવું, ઊંચે ન જોવું. સુખી થવા આધ્યાત્મિક જગતમાં ઊંચે જોવું, નીચે ન જોવું.