________________
૧૭૮
તિર્યંચોની કાયસ્થિતિ
પંચેન્દ્રિય તિર્યંચની વિશેષ ભવસ્થિતિ -
જીવો | જઘન્ય ભવસ્થિતિ | ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ગર્ભજ જલચર અંતર્મુહૂર્ત | ૧ કોડ પૂર્વ વર્ષ ગર્ભજ ઉરપરિસર્પ | અંતર્મુહૂર્ત ૧ ક્રોડ પૂર્વ વર્ષ ગર્ભજ ભુજપરિસર્પ અંતર્મુહૂર્ત ૧ ક્રોડ પૂર્વ વર્ષ ગર્ભજ ચતુષ્પદ | અંતર્મુહૂર્ત
૩ પલ્યોપમ ગર્ભજ ખેચર
અંતર્મુહૂર્ત પલ્યોપમઅિસંખ્ય સંમૂચ્છિમ જલચર | અંતર્મુહૂર્ત ૧ ક્રોડ પૂર્વ વર્ષ સંમૂચ્છિમ ઉરપરિસર્પ | અંતર્મુહૂર્ત પ૩,૦૦૦ વર્ષ સંમૂછિમ ભુજપરિસર્પ | અંતર્મુહૂર્ત ૪૨,૦૦૦ વર્ષ સંમૂચ્છિમ ચતુષ્પદ | અંતર્મુહૂર્ત ૮૪,000 વર્ષ | સંમૂચ્છિમ ખેચર | અંતર્મુહૂર્ત | ૭૨,000 વર્ષ
તિર્યંચોની કાયસ્થિતિ -
જીવો. જઘન્ય કાયસ્થિતિ ઉત્કૃષ્ટ કાપસ્થિતિ પૃથ્વીકાય અંતર્મુહૂર્ત | અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી અપૂકાય અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી તેઉકાય અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વાયુકાય | અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વનસ્પતિકાય | અંતર્મુહૂર્ત અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વિકલેન્દ્રિય | અંતર્મુહૂર્ત સંખ્યાતા હજાર વર્ષ પંચેન્દ્રિય તિર્યંચ અંતર્મુહૂર્ત ૭-૮ ભવ