SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચોની ભવસ્થિતિ ૧૭૭ તિર્યંચોની ભવસ્થિતિ - (સૂત્ર-૩/૧૮) જીવો | | જઘન્ય ભવસ્થિતિ | ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પૃથ્વીકાય અંતર્મુહૂર્ત ૨૨,000 વર્ષ અકાય અંતર્મુહૂર્ત ૭,000 વર્ષ તેઉકાય અંતર્મુહૂર્ત ૩ અહોરાત્ર વાયુકાય અંતર્મુહૂર્ત ૩,000 વર્ષ વનસ્પતિકાય | અંતર્મુહૂર્ત ૧૦,૦૦૦ વર્ષ બેઈન્દ્રિય અંતર્મુહૂર્ત ૧૨ વર્ષ તેઈન્દ્રિય અંતર્મુહૂર્ત ૪૯ દિવસ ચઉરિન્દ્રિય | અંતર્મુહૂર્ત ૬ માસ પંચેન્દ્રિય તિર્યંચ | અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ પૃથ્વીકાયમાં વિશેષ ભવસ્થિતિ - જીવો | જઘન્ય ભવસ્થિતિ | ઉત્કૃષ્ટ ભવસ્થિતિ શ્લષ્ણ પૃથ્વી અંતર્મુહૂર્ત | ૧,000 વર્ષ (મભૂમિની સુંવાળી માટી) | શુદ્ધ પૃથ્વી અંતર્મુહૂર્ત ૧૨,૦૦૦ વર્ષ વાલુકા (નદીની રેતી) | અંતર્મુહૂર્ત ૧૪,000 વર્ષ મનશિલ (પારો) | અંતર્મુહૂર્ત ૧૬,000 વર્ષ શર્કરા (કાંકરા) અંતર્મુહૂર્ત ૧૮,૦૦૦ વર્ષ ખર પૃથ્વી (શિલા) અંતર્મુહૂર્ત | ૨૨,૦૦૦ વર્ષ
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy