________________
૧૧૯
કઈ નરકપૃથ્વીમાં કેટલા પ્રકારની વેદના હોય? • કઈ નરકમૃથ્વીમાં કેટલા પ્રકારની વેદના હોય? નરકપૃથ્વી
વેદના ૧લી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોટીરિત, પરમાધામીકૃત
ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોદરિત, પરમાધામીકૃત ૩જી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોદરિત, પરમાધામીકૃત ૪થી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોદીવિત પમી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોદરિત ૬ઠ્ઠી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોટીરિત ૭મી | ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોટીરિત
છઠ્ઠી-સાતમી નરકમાં પરસ્પરોટીરિતવેદના શસ્ત્રકૃત ન હોય પણ નારકીઓ વજના મોઢાવાળા કુંથવા વિક્ર્વીને એકબીજાને પીડે.
નિરંતર આવું અતિતીવ્ર દુઃખ અનુભવતા નારકીઓ મરવા ઇચ્છે છે, પણ તેઓ અનાવર્તનીય આયુષ્યવાળા હોવાથી તેમનું અકાળે મરણ થતું નથી. ત્યાં તેમને કોઈ શરણરૂપ નથી. ત્યાંથી ભાગી શકાતું નથી. તેમના બળેલા, કપાયેલા, ભેદાયેલા, છેદાયેલા, ઘવાયેલા શરીરો કર્મવશ પાણીમાં કરાયેલી રેખાની જેમ તરત જ રૂઝાઈ જાય છે.
વૈરાગ્યભાવ વધે તેવા ગ્રંથો- આચારાંગ, ઉત્તરાધ્યયનસૂત્ર, ભગવતીસૂત્ર વગેરે આગમો, ભવભાવના, ઉપમિતિ, અધ્યાત્મસાર, પુષ્પમાળા, ઉપદેશમાળા, સમરાઇચકહા વગેરેનું વિશેષ વાંચન કરવું. વૈરાગ્યજનક ગ્રંથો ગોખવા, તેમનું પરાવર્તન કરવું, તેમનાથી આત્માને ભાવિત કરવો.