________________
કરે ઘોર તપ ને સહે પરીસહ-કષ્ટ બારવરસ અહીં ! ||૧૪|| શ્રી વીરપ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ તીર્થ સ્થાપનાને આગમની મહત્તાઃ— सम्यक्त्त्वज्ञानचारित्र - संवरतपः समाधिबलयुक्तः "1 मोहादीनि निहत्या - शुभानि चत्त्वारि कर्माणि ॥१७॥ केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानर्दशनमनन्तम् ॥ लोकहिताय कृतार्थोऽपि, देशयामास तीर्थमिदम् ॥१८॥ द्विविधमनेकद्वादश-विध महाविषयममितगमयुक्तम् ॥ સંસારાવપા-મનાય દુ:હયાયાલમ્ ॥૬॥ ग्रन्थार्थवचनपटुभिः प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः ॥ अनभिभवनीयमन्यैर्भास्कर इव सर्वतेजोभिः
॥२०॥
સમ્યકત્વદર્શન જ્ઞાન સંયમ, સમાધિતપ સંયુતા,
સંવરતણું મહા સૈન્ય સર્જી યોજના કરી અદ્ભુતા; મહામોહ આદિ ચાર ઘાતિ-કર્મઘાત કરી. વર્યા,
ક્ષાયિકભાવે જ્ઞાનદર્શન, શિવકરણ ભવજલતર્યા. ॥૧૫॥ કૃતકૃત્ય પણ જિન જનહિતાર્થે, તીર્થ સ્થાપે નિર્મળું,
નયભંગને ગમથી અતિ ગંભીર આગમ પદિશ્યું; બે ને વળી છે બાર જેના ભેદ ભવજલનૌ સમા, દુઃખ દૂર કરવા છે સમર્થ સદા વચન એ વિશ્વમાં. ॥૧૬॥ જે વાદીઓ વખણાય વિશ્વે વહ્નિ જેવા પ્રજળતા,
શાસ્ત્રાર્થ કરવા પ્રતિક્ષણ કરતા પ્રતીક્ષા પ્રબળતા; નિજગ્રન્થના સવિ અર્થ ગોખી ગોખી ઉચ્ચરે સર્વદા, પણ એ થકી ન દબાય જિનવર-વચનનો અંશ કદા. [૧૭] શું સૂર્યના શુચિ તેજને સવિ તેજ ભેગા મળી કરે,
યત્નો કરોડો મંદો કરવા, પણ સફળતાને વરે ? જિનરાજના વચનો ઝળકતા સૂર્યસરીખા જાણીએ,
૩૪