________________
ખદ્યોત જેવા અન્યના સવિ વચન કલ્પિત માનીએ. ||૧૮ શ્રી વીર પરમાત્માને નમસ્કા અને સપ્રયોજન ગ્રન્થ કરણ પ્રતિજ્ઞાઃ कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम् ॥ पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ॥२१॥ तत्त्वार्थाधिगमाख्यं, बह्वर्थसङ्ग्रहं लघुग्रन्थम् ॥
वक्ष्यामि शिष्यहितमिम-महद्वचनैकदेशस्य ॥२२॥ નિર્મોહ ને નિર્મમ પ્રભુજી, પૂજ્ય વિશ્વ સમસ્તના,
કરી વન્દના ત્રિકરણ વિશુદ્ધ, વીર વિભુપદપઘમાં; બહુ અર્થથી ભરપૂર લઘુ-સૂત્રોની રચના સાચવી,
રચું સૂત્ર તત્ત્વાર્થાધિગમ અભિધાન સન્મતિ કેળવી, ૧લી सा यो४वामi शिष्यने तिबोध मुख्य निमित्त..छ,
જિનવચનનો અલ્પાંશ ગ્રહીને ગુંથ્ય એ પણ સત્ય છે; ક્યાં પાર પણ ન પમાય એવો રત્નનિધિ રત્નાકરુ,
ને મંજૂષા આ કયાં તદુભવ રત્નની ગણના ગણું. l/૨૦ના સંપૂર્ણ જિનવચનનો સંગ્રહ કરવો અશક્ય છે? – - महतोऽतिमहाविषयस्य, दुर्गमग्रन्थभाष्यपारस्य;
कः शक्तः प्रत्यासं, जिनवचनमहोदधेः कर्तुम् ॥२३॥ शिरसा गिरिं बिभित्से-दुच्चिक्षिप्सेश्च स क्षितिं दोाम्; प्रतितीर्षेश्च समुदं, मित्सेश्च पुनः कुशाग्रेण ॥२४॥ व्योम्नीन्, चिक्रमिषेन्, मेसंगरिं पाणिना चिकम्पयिषेत्, गत्यानिलं जिगीषे-च्चरमसमुद्रं पिपासेच्च ॥२५॥ खद्योतकप्रभाभिः, सोऽभिबुभूषेच्च भास्करं मोहात्, योऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेत ॥२६॥ જેમાં વિવિધ વિષયોભર્યા, જે એકથી એક છે મહા,
उप