________________
પૂર્વલા ત્રણ જ્ઞાન મતિશ્રુત-અવધિ અવિનાશી હતા; જેમ શીતળતા ઘુતિ કાત્તિથી બહુ શોભતો શારદશશી, તેમ જ્ઞાન ત્રણ બહુગુણ જિનજ્યોત્મા વિલસતી દશદિશિ /૧૦ના બળવીર્ય પ્રભુતા રૂપ ગુણ માહાભ્યને સાત્વિકતા,
સાર સર્વે દઢ શરીરે સદા શોભે સુઘડતા; એમ ગુણ દેખી ગુણથી નિષ્પન્ન નામ કરે સુરા,
વિશ્વમાં વિખ્યાત કીર્તિ, શ્રી મહાવીર જિનવરા. / શ્રી મહાવીરસ્વામિનો સંસાર ત્યાગ-દીક્ષા અને તપઃ स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताभ्युद्यताचालेतसत्त्वः ॥
अभिनन्दितशुभसत्त्वः, सेन्ट्रलॊकान्तिकैर्देवैः ॥१४॥ - जन्मजरामरणात, जगदशरणमभिसमीक्ष्य निःसारम् ॥ स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ॥१५॥ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधनं श्रमणलिङ्गम् ॥ कृतसामायिककर्मा, व्रतानि विधिवत् समारोप्य ॥१६॥ સંસારના સુખ ભોગવી, પ્રભુ વર્ષ ત્રીશની ઉમ્મરે,
વૈરાગ્યવૃત્તિ કેળવી સુર-નવલોકત્તિક વિનવે; જીવમાત્રના હિતeત સ્થાપો, નાથ ! ધાર્મિકતીર્થને,
દઈ દાન વાર્ષિક સ્વયં-સંબુધ સાધવા પરમાર્થને. ૧રા 'નિઃસારને નિઃશરણ દેખી, વિશ્વને દુઃખમાં ડૂબું,
જ્યાં જન્મ વ્યાધિ જરા મરણો, કોઈ નહિ તેથી છૂટ્યું; એ દૂર કરવા શાન્તિ વરવા, રાજ્ય સેટું ત્યાગીને, સામ્રાજ્ય સંયમનું સ્વીકાર્યું, ધીર વીર વડભાગીએ. ૧૩. કરી પંચમુષ્ટિ લોચ લીધો, વેશ ઈન્દ્ર જે દીયો,
એ ભવ નિવારણ, ધર્મકારણ, કર્મમારણ જગજયો; વ્રત આચરે વિધિ સાચવી, ધરી સર્વ સામાયિક મહા,
-
---