________________
- પૂજના કરતાં પ્રભુની, પ્રકટ ચિત્ત પ્રસન્નતા,.
પ્રસન્ન મન સાથે સમાધિ, સમાધિ શિવ સાધના; એમ મુક્તિનું કારણ, નિવારણ અશિવનું પૂજન કહ્યું,
માટે જ યુક્તિ યુક્ત સમજી, જિનપૂજી દર્શન લહ્યું. શા તીર્થસ્થાપનાના હેતુ ? – तीर्थप्रवर्तनफलं, यत् प्रोक्तं कर्म तीर्थंकरनाम ॥ तस्योदयात् कृतार्थोऽ-प्यर्हस्तीर्थं प्रवर्तयति ॥९॥ तत्स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथा लोकम् ॥ तीर्थप्रवर्तनाय, प्रवर्तते तीर्थकर एवम् ॥१०॥ જિનનામનું ફળ જાણીએ, શ્રી શ્રમણ સંઘની સ્થાપના, - કૃતકૃત્ય પણ પ્રભુ કર્મ ઉદયે, તીર્થસ્થાપે શુભમના; જેમ ભુવનમાં ઉદ્યોત કરવો, સૂર્યનો એ સ્વભાવ છે,
તેમ તીર્થ કરવું તીર્થપતિનો, ઉત્તમોત્તમ ભાવ છે. ૮ શ્રી મહાવીર પ્રભુની ગુણસ્તુતિ : – यः शुभकर्मासेवन-भावितभावो भवेष्वनेकेषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलप्रदीपः ॥११॥ ज्ञानैः पूर्वाधिगतै-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः ॥ त्रिभिरपि शुद्धैर्युक्तः, शैत्यद्युतिकान्तिभिरिवेन्दुं ॥१२॥ शुभसारसत्त्वसंहनन-वीर्य माहात्म्यरूपगुणयुक्तः जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः ॥१२॥ જેણે અનેક ભવો વિષે, શુભ કર્મ સેવન બહુ કર્યું, | શુભભાવના એમ દઢ કરી, તપ વીશ સ્થાનક આચર્યું; નન્દન ઋષિના જન્મમાં જિન નામકર્મ નિકાચીયું,
થઈ દેવને અહીં અવતર્યા સિદ્ધાર્થ કુળદીપક પ્રભુ. Nલા ઈક્વાકુકુળ ને જ્ઞાતવંશ, સૂર્યસમ એ શોભતા,
૩૨