________________
નિરવદ્ય માર્ગે ચાલતાં, હોય કુશલ બન્ધન ભાવ તે. ૩ છે પ્રકારના પુરુષનું સ્વરૂપ : कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते ॥ इहफलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥४॥ परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा ॥ मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ॥५॥ यस्तु कृतार्थोऽप्युत्तम-मवाप्य धर्मं परेभ्य उपदिशति ॥ नित्यं स उत्तमेभ्योऽ-प्युत्तम इति पूज्यतम एव ॥६॥
तस्मादहति पूजा-महन्नेवोत्तमोत्तमो लोके ॥
देवर्षिनरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्वानाम् ॥७॥ - ઈહલોક ને પરભવ બગાડે, અધમમાં પણ અધમ તે,
આ ભવ મીઠા એમ અધમ માની, પુગલે રાચી રહે; બને ભવોના બાહ્યસુખને, વાંચ્છ વિમધ્યમ આતમા,
આ જન્મના સુખ સાચવી, કરણી કરે શુભ-શુભતમા I/૪ આગામી ભવના શ્રેય માટે, કષ્ટ સહી ક્રિયા કરે,
- ધર્મશ્રદ્ધા સાચવે તે જીવ મધ્યમ સુખ વરે; ભવભીતિથી ભયભીત ભવિજન મુક્તિ કેવળ ઈચ્છતા,
ને મુક્તિ માટે યત્ન ઉત્તમ આચરી ઉત્તમ થતા. પા કૃતકૃત્ય ઉત્તમધર્મ પામી, ઉપદિશે તે અન્યને,
તે પૂજ્યના પણ પૂજ્ય પ્રભુજી, ઉત્તમોત્તમ પદ ધરે; અરિહંત તીર્થપતિ વિપત્તિ, પ્રાણીગણની દૂર કરે,
એ કારણે એ પૂજ્યની, સુર-નર-પતિ પૂજા કરે છેદી પ્રભુ પુજાનું ફળ : –
અભ્યર્થનાઈતાં, મન:પ્રસાતિતઃ સમiધશ . तस्मादपि निःश्रेयस-मतो हि तत्पूजनं न्याय्यम् ॥८॥
૩૧