________________
૨૭૪
તત્વાર્થાધિગમ સત્ર પ્રાગુભારા પૃથ્વી અને સિદ્ધોથી સ્થિરતા :
तन्वी मनोज्ञा सुरभिः, पुण्या परमभास्वरा; प्रारभारानामवसुधा, लोकमूर्ति व्यवस्थिता ॥१९॥ नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा; ऊर्ध्वं तस्यां क्षितेः सिद्धा, लोकान्ते समवस्थिताः॥२०॥ तादात्म्यादुपयुक्तास्ते, केवलज्ञानदर्शनैः; सम्यक्त्वसिद्धतावस्था, हेत्वभावाच्च निष्क्रियाः॥२१॥ ततोऽप्यूर्ध्वं गतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मति ?; धर्मास्तिकायस्याभावात्, स हि हेतुर्गतेः परः॥२२॥ આ લોકને અંતે મનોહર, પુનિત પુણ્યા ને પરા, ક્રમથી થતી જતી પાતળી, સૌરભભરી ને ભાસ્વરા; અઢીદ્વીપને માથે ધર્યું જાણે વિશદ શુભ છત્ર એ, અર્જુનસુવર્ણમયી સ્ફટિકસમ સ્વચ્છ પૂર્ણ પવિત્ર તે ૧૪ll પ્રાગભાર નામે પૃથ્વી તેની ઉપર જીવી સિદ્ધિના, લોકાન્તને સ્પર્શી રહ્યા, સ્વામી અચલ સમૃદ્ધિના પ્રતિ સમય કેવળજ્ઞાન દર્શન ભાવની એકરૂપતા, ક્રમથી વિલોકે વિશ્વના સવિ ભાવને-ન વિભૌવતા ૧પો સમ્યકત્વને છે સિદ્ધતા શાશ્વતપણે ત્યાં સર્વદા, કિયા તણા કારણ નથી તે કારણે નિષ્ક્રિય સદા; આગળ અલોક વિષે કદી સિદ્ધો ગતિ કરતા નથી,
ધર્માસ્તિકાય તણા અભાવે, સ્થિર છે અનન્તા કાળથી ll૧૬. સિદ્ધિ સુખનું વર્ણન: संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् अव्याबाधमिति प्रोक्तं, परमं परमर्षिभिः ॥२३॥ स्यादेतदशरीरस्य, जन्तोर्नष्टाष्टकर्मणः;