________________
તતાથવિગમસૂત્ર
૨૯૯ ૬. ધ્યાનની વ્યાખ્યા આપી તેની કાલમર્યાદા દર્શાવો. તેનાં કારણ આપો.
૭. ધ્યાનના કેટલા પ્રકાર છે? કયા ધ્યાન ઉપાદેય છે? શાથી ?
૮. આર્ત અને રૌદ્ર ધ્યાનના પ્રકાર દર્શાવી તેના અધિકારી કોણ છે તે જણાવો.
૯. ધર્મ અને શુક્લ ધ્યાનના પ્રકાર દર્શાવી તેના અધિકારી કોણ છે તે લખો.
૧૦. સાલંબન અને નિરાલંબન ધ્યાનમાં શો ભેદ છે ? તેના અધિકારી કોણ ?
૧૧. ઉત્તરોત્તર અસંખ્યયગુણ નિર્જરા કયા કયા જીવોને હોય છે ? શાથી?
૧૨. નિગ્રંથનું સ્વરૂપ દર્શાવી તેમની વિચારણા કઈ કઈ દષ્ટિએ કેવી રીતે કરી શકાય તે બતાવો.
ET 1 ET
[ અધ્યાય-૧૦] ૧. કેવલજ્ઞાનની ઉત્પત્તિનાં કારણ આપી તે ક્યારે થાય છે તે દર્શાવો.
૨. મોક્ષનું લક્ષણ શું છે? તે પામતા કયા ભાવોનો નાશ અને કયા ભાવનું અસ્તિત્વ હોય છે તે દર્શાવો.
૩. મુચ્યમાન જીવની ગતિનું કારણ અને તે કયાં સુધી હોય છે ? શાથી ?
૪. સિદ્ધ જીવની વિચારણા માટે કયા કયા અનુયોગદ્વાર છે ? તે ઘટાવો.
555