________________
૨૩૨
તતાથવિગમસૂત્ર
અધ્યાય ૧૦મો
મોક્ષનું સ્વરૂપ : सूत्रः - मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाश्चकेवलम् ॥१॥
बंधहेत्वभाव निर्जराभ्याम् ॥२॥ कृत्स्नकर्मक्षयो मोक्षः ॥३॥ औपशमिकादिभव्यत्वाभावाञ्चान्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ॥४॥ तदनन्तरमूर्ध्व गच्छत्याऽऽलोकान्तात् ॥५॥ पूर्वप्रयोगादसंगत्वाद्वंघच्छेदात्तथागतिपरिणामाच्चતતિ દા
क्षेत्रकालगतिलिंगतीर्थचारित्रप्रत्येकबुद्धबोधित
ज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्याः ॥७॥ અનુવાદ : મોહક્ષયથી એક સાથે, કર્મ ત્રણનો ક્ષય થતાં,
જ્ઞાન ને દર્શનતણા સવિ, આવરણ દૂરે જતાં; અંતરાય ઘાતી કર્મ ચોથું, છેદતાં પ્રભુ કેવળી, સર્વજ્ઞ ભાવે ગુણપ્રભાવે, વસ્તુકલનાસવી કળી. (૧) બંધના હેતુ તણો સદ્ભાવ નહિં ને નિર્જરા, યોગથી સર્વ કર્મનો ક્ષય, મોક્ષ કહે વાચકવરા; ઉપશમાદિ ભવ્યતાદિ, ભાવની અભાવતા, સમક્તિ કેવલ જ્ઞાનદર્શન, પ્રગટ પ્રગટે સિદ્ધતા. (૨) કર્મક્ષયથી એક સમયે, લોકના છેડા સુધી, ' ઉર્ધ્વગમને ગતિ થાતી, જાણતા જ્ઞાની સુધી;