________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૦૫ ત્રીજી આદિ સાત સુધી, આયુ સાગર માનવા, ત્રણ સાતને દશ વળી સત્તર, ચરમ બાવીશ જાણવા. (૨૮)
અર્થ ભાવાર્થઃ પહેલી નારકીના જીવોનું દસ હજાર વર્ષનું, બીજી નારકીના જીવોનું એકસાગરોપમ, ત્રીજી નારકીના જીવોનું ત્રણ સાગરોપમ, ચોથી નારકીના જીવોનું સાત સાગરોપમ, પાંચમી નારકીના જીવોનું દશ સાગરોપમ, છઠ્ઠી નારકીના જીવોનું સત્તર સાગરોપમ અને સાતમી નારકીના જીવોનું બાવીશસાગરોપમનું એ પ્રમાણે જધન્ય આયુષ્ય હોય છે. ભવનપતિદેવનું જઘન્ય આયુષ્ય અને વ્યંતરદેવનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય : સૂત્ર - મવનેy a I૪પ..
વ્યંતર/પ ત્ર ઇદ્દા.
परा पल्योपमम् ॥४७॥ અનુવાદ : ભવનપતિના દેવ કેરું, આયુ જઘન્ય જાણજો,
વર્ષ દશ હજાર માની, સૂત્ર અર્થે ધારજો; વર્ષ દશહજાર કેરું, આય વ્યંતર દેવમાં, ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમતણું એ સર્વમાં. (૨૯)
અર્થ : ભાવાર્થ : ભવનપતિ અને વ્યંતરદેવો એ દરેકની જધન્ય સ્થિતિ દશહજાર વર્ષની છે; વ્યંતરદેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમની છે. જ્યોતિષ્ઠદેવનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય : સૂત્ર: - જ્યોતિષ્ઠા મધ ૪૮
ग्रहाणामेकम् ॥४९॥