________________
૯૮
તત્વાર્થાધિગમસૂત્ર સુધી પદ્મ લેશ્યા, અને છઠ્ઠા કલ્મ લાંતકથી બાકીના સર્વ દેવોને શુક્લ લેગ્યા છે.
ભાવાર્થ : લશ્યાનો અર્થ ભાવના અથવા અધ્યવસાય છે. બધા પ્રકારના દેવોને ભાવનારૂપ લેશ્યા છે એ પ્રકારની હોય છે. અહિ દેહના વર્ણરૂપ લેશ્યા બતાવે છે પહેલા બે કલ્પમાં પીત, ત્રણથી પાંચ કલ્પ સુધી પદ્મ, અને બાકીના દેવોને શુક્લ લેશ્યરૂપ દેહના વર્ણ હોય છે. કલ્પ અને લોકાંતિક દેવનું વર્ણન : સૂત્ર - પ્રાળુ વેચઃ વાર રજા
ब्रह्मलोकालया लोकान्तिकाः ॥२५॥ સારસ્વતી-હિત્ય-વચન-અર્વતો-તપિતાવ્યવરુત-રિષ્ઠ iારદા
વિનયવિપુ વિરમી: રા. અનુવાદઃ નવ રૈવેયક દેવપૂર્વે સર્વ કલ્પપપન કહ્યા,
નવ લોકાંતિક બ્રહ્મલોકે, સ્થાન રાખીને રહ્યા; સારસ્વત, આદિત્ય, વહ્નિ, અરુણ ગર્દતોયને, તુષિત, અવ્યાબાધ, મારુત, અરિષ્ઠ નવમેં માનીએ (૧૬) વિજય આદિ ચાર સ્થાને, દેવઢિચરમાં ભણું, મનુષ્યના બે ભવ જ પામી, મુક્તિ પામે તે સુણું સર્વાર્થસિદ્ધ દેવ ઉત્તમ, એક અવતારી કહ્યા, મનુષ્ય જન્મ પામી ને વળી, મુક્તિ મંદિર જઈ રહ્યા. (૨૭)
અર્થ : નવ રૈવેયક પહેલાના બાર વૈમાનિક દેવો કલ્પોપપન્ન ગણાય છે. પાંચમા કલ્પ બ્રહ્મલોકમાં નવલોકાંતિક દેવો હોય છે. તેમના નામ સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ,