________________
તત્વાર્થાધિગમસૂત્ર - (૧) ૧000 યોજન ભાગ જમીનમાં () ૬૩૦૦૦ યોજન મધ્યમાં (૩) અને ૩૬૦00 યોજન ઊર્ધ્વમાં છે. દરેક વિભાગ ચારે બાજુના વનથી ઘેરાયેલો છે, પહેલા વિભાગમાં શુદ્ધ પૃથ્વી અને કાંકરા, બીજામાં સ્ફટિક, ચાંદી આદિ અને ત્રીજામાં સુવર્ણની પ્રધાનતા છે. ચાર વનનાં નામ ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક એ પ્રમાણે છે. લાખ યોજનના અંતે ૪૦ યોજન ઉંચું એવું શિખર-ચૂલિકા છે. જે મૂળમાં બાર યોજન, વચ્ચે આઠ યોજન અને ટોચે ચાર યોજન વિસ્તારમાં છે. સૂર -તર ભારત-શૈવતિ-રિ-વિહૃ-ગ-ર થવૉરાવત
વર્ષા ક્ષેત્રાધિન ૨૦૧ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्-महाहिमवन्- ' નિષથ-ની-વિ શિવળિો વર્ષથRપર્વત શા તિથતિશીષે ભરા
પુરાર્થે ૪ રૂા. અનુવાદ : જંબૂઢીપે ભરત નામે, ક્ષેત્ર પહેલું સુંદરૂ,
હૈમવંતજ ક્ષેત્ર બીજાં, યુગલિકને સુખકરું; હરિવર્ષ નામે ક્ષેત્ર ત્રી, ચોથું ક્ષેત્ર જ જયવરૂ, નામથી તે પુણ્યવંતુ, મહાવિદેહ મંગલ કરૂ. (૧૦) ક્ષેત્ર પંચમ નામ રાખ્યક ભોગભૂમિ સુંદરૂ, છઠ્ઠ ક્ષેત્ર નામથી તે, ઐરણ્યવંતજ ખરું; ક્ષેત્ર ઐરાવતનામે, સાતમું છે જયકરુ, જંબૂઢીપે ક્ષેત્ર સપ્તક, નામથી ભવભયહરૂ. (૧૧) ક્ષેત્ર-સપ્તક પાડી જુદાં, આપનારા ગિરિવરા, જંબૂદ્વીપ પર્ કહ્યા છે. સાંભળો ચિત્ત ગુણધરા; પૂર્વ પશ્ચિમ દીર્ઘ સારા, નામ સુંદર જેહના, એકપછી વળી એક બોલું, સૂણજો થઈ એકમના. (૧૨)