________________
તત્વાથધિગમસૂત્ર બઈપણ દૃષ્ટાંત પોતાની અભિષ્ટ રીતે જલ્દી કરી જવાબ અને છે જ્યારે સાધારણ ગણિત જાણનાર વિલંબથી તેનો જવાબ મેંળવે છે. ભીંજાયેલ વસ્ત્ર છૂટું સૂકવવાથી જલ્દી સૂકયા છે અને બે ચાર ઘડી કરી સૂકવવાથી મોટું સૂકાય છે. तत्त्वार्थाधिगमे सूत्रे, सानुवादविवेचने पूर्णोऽध्या यो द्वितीयोऽसौ, जीवतस्वावबोधकः ॥१॥
* * * .