________________
તત્વાધિગમસૂત્ર
અધ્યાય 3 જ
નારક પૃથ્વીનું વર્ણન: સૂત્ર - પારાવાસુથાપવધૂતરો હતા: -
प्रभाभूमयो घनांबुवाताकाश प्रतिष्ठाः, સતાયોથ, પૃથુતરી II તારું નાક પર
नित्याशुभतरलेश्यापरिणामंदेहवेदनाविक्रियाः ॥३॥ અનુવાદ : રત્નપ્રભા છે નરક પહેલી, શર્કરા બીજી ભણું,
વાલુકાને ત્રીજી ગણતાં, ચોથી પંwભા સુણું ધૂમપ્રભા છે પાંચમી, વળી તમ પ્રભા છઠ્ઠી ખરી, સાતમી તમસ્તમાં એને, નામ સૂણી કંઠે કરી. (૧) નરક પૃથ્વી - નામ સાતે, પ્રથમ સૂત્રે ઉચ્ચારી, ધનોદધિ ધન વાત સાથે, દ્રવ્ય આકાશે ધરી; પ્રથમથી વળી સાત નરકો, અધ: અધ: તે જાણવી, એકથી વળી =કો, પહોળી પહોળી માનવી. (૨) કરકે પૃથ્વી સાત માંહિ, વાસ નારકીજીવના,
શુભથી અશુભતર છે, દોષ નિત્ય સ્વભાવના; એકથી વળી બીજી નરકે, અનુક્રમ સાતે સુધી, અશુભ લેશ્યા અશુભ ભાવે, અશુભ પરિણામે વધી. (૩) શુભ નહિ વળી દેહ પિંડો, અશુભતર વળી વેદના વિક્રિયા પણ અશુભતરથી, વાત સુણો એકમના; લેશ્યા વળી પરિણામ, દેહજ વેદના વિક્રિ યતા, બોલ પાંચજ નરક સાતે, ક્રમસર વધતાં જતાં. (૪)
*
*
*