________________
(
( ૭૭ )
જૈમિનિ—ભાઇ, કાઇ સત્ત જણાતા નથી, સર્વજ્ઞ થવાનાં કારણેા જણાતાં નથી, સજ્ઞ થવાનું પ્રત્યેાજન જણાતું નથી અર્થાત્. સજ્ઞની જરૂર જણાતી નથી અને સર્વજ્ઞપણાની સાથે નિત્ય રહેતુ એવુ' કાષ્ટ નિશાન પણ જણાતું નથી માટે જ અમે કહીએ છીએ કે • સર્વજ્ઞ નથી. ’
જૈન-ભાઇ જો તમે જે ન જણાતુ હાય તેને ન માનતા હા તે તમે બીજાના ચિત્તના અભિપ્રાયેાને પણ જાણી શકતા નથી, તેથી તેની હયાતી શી રીતે માનશે ? તેમ એવી બીજી પણ ( પરમાણુ, પિશાચ વિગેરે ) ઘણી ચીજો છે કે જે આપણાથી જણાતી નથી, તેને પણ તમે શી રીતે માનશે। ? અમને તે એમ જણાય છે કે ‘ જે ન જણાતુ હાય એ નથી’ એવે નિયમ જ ખાટા છે. વળી, અમે તમને આ એક પ્રશ્ન પૂછીએ છીએ કે, · જે ન જણાતુ હ્રાય એ નથી ’ એમ તમે જે કહે છે તેમાં ન જણાતું હોય ’ એટલે શું સમજવું? શું કયાંય તે। વિદ્યમાન હાય, પણ કાઈ કારણથી ન જણાતુ હાય તેને ‘ન જણાતું” સમજવું ? કે જે ઠામું ન હેાય તેને ન જણાતું સમજવું?
જૈમિનિ—-ભાઈ, કયાંય તે વિદ્યમાન હોય પણ કોઇ કારણથી ન જણાતુ હાય તેને અહીં · ન જણાતુ ' સમજવાનુ છે.
તે ખીજે ઠેકાણે પણ સઅને એમ થવાથી અમારે
જૈન-થયું. ત્યારે તે અહીં નહિ, જ્ઞની સાબિતી તમારા જ મુખથી થઇ ગઇ મા વિવાદ પણ પતી ગયા.
-
ના, એમ નહિ. અમે
જૈમિનિ॰તે એમ કહીશું કે જે કા પણ ઠેકાણે ઠામુકું ન હાય તેને અહીં ન જણાતું ” સમજવાનુ છે. જૈનભાઈ, જે ચીજ ઠામુકી ન હેાય તે વળી જણાતી કે ન
જણાતી શી રીતે કહેવાય ? અર્થાત્ તદ્દન હયાતી વિનાની ચીજને તે