________________
-( ૭૫ )
જણાવુ જોઇએ. અને એ જેનાથી જણાય છે એ જ મહાપુરુષ સર્વજ્ઞ છે. વાવ, કૂવા કે જગતવિગેરે જાણવા યેાગ્ય નથી ' એમ તે તમે કહી શકેા તેમ નથી; કારણ કે—એ વિષે તેા કાઈના પણ એ મત નથી. વળી, તમે જે કહ્યું કે—જ્યેાતિષ વિગેરેનું જ્ઞાન તેા એક ગણિતના જાણનારને પણ હાય છે, પરંતુ ભાઈ, જ્યારે ગણિતની પશુ હયાતી ન હતી ત્યારે એ વિષયનું સૌથી પહેલું જ્ઞાન જેતે થયું હશે એ તે જરૂર સર્વજ્ઞ હોવા જોઇએ, એમાં કાંઈ નવાઈ નથી, એ તે એ સર્વને એ વિષયાને ગ્રંથાવડે અને ગણિતની રીતેાવડે આપણને જણાવ્યા છે એથી જ આપણને એ બધું સહેલું લાગે છે; પરંતુ એ જાતના તદ્દન અજાણ્યા વિષયની સૌથી પહેલી માહિતી સર્વજ્ઞ સિવાય ખીજા કાને થાય એ બનવા જેવુ નથી. આ ઉપરથી એક આ ત્રીજું અનુમાન પણ આ પ્રમાણે દારાય છેઃ———
જે કાઇ, ઉપદેશ વિના, નિશાન વિના અને બીજી પણ કાઈની સહાયતા વિના જે બાબતને જણાવી શકે છે તે જરૂર તે બાબતને જાણનારા કે જોનારા હાય ત્યારે જ બની શકે છે અર્થાત જેણે ઉપદેશ અને નિશાન વિના દૂર રહેલા સૂર્ય અને ચંદ્રાદિનાં ગ્રહણ વિગેરેને વિવાદ વિનાની રીતે જણાવ્યાં છે, તે તેને જાણનારા હાય જ અર્થાત્ કાઈ જરૂર, દૂર રહેલી કે, જ્યાં આપણી ઈંદ્રિયા પણ પહાંચી શકતી નથી એવી ચીજોને પણ જાણનારા હવા જોઇએ અને એ, સર્વના સિવાય બીજો કાઇ હાઈ શકતા નથી.
આ રીતે આ જાતનાં અનેક પ્રમાણેા છે કે, જેવડે ઘણી જ સરળતાથી સર્વજ્ઞની સાબિતી થઈ શકે છે, માટે તમેાએ જે કહેલુ કે–
'
.
સર્વજ્ઞના નિર્ણય માટે એકકે પ્રમાણ જડતું નથી ' એ તદ્દન ખાટું છે. જૈમિનિ—ભાઇ, સર્વજ્ઞની સાબિતીમાં આડે આવનારાં બીજા
ઘણાં પ્રમાણા છે, તે જ્યાં સુધી એવાં પ્રમાણે હૈાય ત્યાં સુધી સર્વજ્ઞને શી રીતે માની શકાય ?