________________
( ૧૫ )
ઈશ્વર શાને ? સશકિતવાળો પ્રભુ શાને ? કતૃવા—ભાઇ, જરા ભૂલ થઇ ગઈ. ખરૂ તે એ છે કે ફક્ત ધ્યાને લીધે જ ઇશ્વર જગતને રચવાની ભાંજગડ કરી રહ્યો છે; કારણ કે એ તા મહાદયાળુ છે.
અકર્તૃવા—તે શ્વર દયાને લીધે જ જગત્ત્ને બનાવી રહ્યો હોય તે એ આખા જગતને સુખી શા માટે ન કરે ? જીવમાત્રને સુખ આપવું એ દયાળુ પુરુષનું કામ છે, પરંતુ જગતમાં સુખ તે સરસવ જેટલું અને દુઃખ ડુંગર જેટલું જણાય છે. એથી આવા જગતને જોઈ ને કાઇ પણું એમ તે ન જ કલ્પી શકે કે-ઈશ્વર ફક્ત ધ્યાની લાગણીથી જ આને ( જગતને ) બનાવી રહ્યો છે.
કતૃવા—જો કે, ઈશ્વર તેા દયાળુ હાવાથી બધાંને સુખી જ સરજે છે, પરંતુ એ બધા જીવા પોતપોતાનાં કર્માંને લીધે પાછા દુઃખી થાય છે એમાં ઇશ્વર શુ કરે ?
અકર્તૃવા—થયું. આ તે! તમારા જ કહેવા પ્રમાણે ઇશ્વર કરતાં પણ કર્મોનું બળ વધુ જણાય છે. ત્યારે ભાઇ, હવે શ્વરને જવા દઈને જો એને ઠેકાણે કર્મને માને તે શેા વાંધા છે ?
કવા॰—એમ પણ નહિ. આ જગત તા ઇશ્વરની લીલા છે એટલે એ, લીલાવડે જ થાય છે અને લીલાવડે જ પળાય છે.
અકર્તૃવા—ભાઇ, રાગ દ્વેષ વિનાના ઈશ્વરમાં લીલા શી હ્રાય ? ઇશ્વર તેા તે જ હાઈ શકે કે જે લીલાને પણ તરી ગયેા હાય અર્થાત્ જ્યારે ઇશ્વરમાં લીલા જ હાય નહિ ત્યારે તે, એ વડે જગતને શી રીતે બનાવે ?
કવા॰—ખીજું કાંઇ નહિ, પણ તા ભક્તોને તારવા અને દુષ્ટોને મારવા આ
છેવટ એ કે-એ (૧ર) જગતને રચી રહ્યો છે.