________________
( ૬૪ --- ઉપર જણાવાઈ ગયું છે, માટે તમારું એ એક પણ કથન સાચું કરી શકે તેવું નથી અર્થાત તમારી એક પણ દલીલ એવી નથી મળી કે જે વડે જગતના સરજનારની સાબિતી થઈ શક્તી હેય.
વળી, અમે આ એક બીજું પૂછીએ છીએ કે, તમેએ માનેલે ઈશ્વર, જગતને રચવાની જે ભાંજગડ કરી રહ્યો છે, શું તેમાં તે પિતાની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરે છે? કમને વશ થઈને પ્રવૃત્તિ કરે છે ? વા દયાને લીધે પ્રવૃત્તિ કરે છે? વા લીલા કરવાની વૃત્તિથી પ્રવૃત્તિ કરે છે? વા ભકતને તારવા અને દુષ્ણને મારવા પ્રવૃત્તિ કરે છે કે એ જાતની પ્રવૃત્તિ કરવાને એને સ્વભાવ જ છે.
કવા–ભાઈ, એ (ઈશ્વર) તે સૌને ઉપરી હોવાથી જગતની રચના કરવામાં એની પિતાની મરજી પ્રમાણે વર્તે છે અને જગત પણું એ પ્રમાણે જ ચાલ્યા કરે છે. .
અકવા–ભાઈ, અમને તે એમ જણાતું નથી. જે ઇશ્વર જગતને બનાવવામાં પોતાની જ મરજી પ્રમાણે વતતે હોય તો કઈ એવે સમય પણ આવો જોઇએ કે જે સમયે જગત તદ્દન જુદા પ્રકારનું પણ રચાયું હત-હેય. આપણાથી એ તે ન જ કલ્પી શકાય કેતેની મરજી હમેશાં એકની એક જ રહે છે, કારણ કે તે પોતે તત સ્વતંત્ર હવાથી ધારે તેવું કરી શકે છે, પરંતુ જગત તે હમેશાં એક જ ઘાટે ચાલ્યું આવે છે, એની બીજી કઈ જાતની રચના કદી, કેઈએ અને કયારે ય સાંભળી કે જાણ પણ નથી. તેથી એમ જાણી શકાય છે કે, જગતની રચના કરવામાં ઈશ્વર પિતાની જ મરજી પ્રમાણે વર્તતે નથી.
કવાભાઈ ઈશ્વર તે કર્મને વશ રહીને જગતની રચના કરી રહ્યો છે. એથી એ, કોઈ જાતની નહિ બનવા જેવી રચના કરી શકે જ નહિ.
અકળા થયું. જે ઈશ્વર પણ કર્મને વશ રહેતે હેય તે એ