________________
તળ જમીનની સર જણાત હેવાથી કદાચ જોનારને પિતાના અકરવાપણને બ્રમ ઉપજાવે અર્થાત પિતાનું છતું કરવાપણું અછતું રાખે, પરંતુ આ જમીન વિગેરે કોઈએ નહિ કરેલી એવી કઈ ચીજની સાથે સરખામણીમાં આવે છે કે-જેથી એ પણ પિતાનું છતું કરવાપણું છૂપું રાખી શકે અર્થાત જે જમીન વિગેરે ખરેખરી રીતે કરવાપણવાળી હેય તે એમાં રહેલું કરવાપણું કઈ જાતના વાંધા વિના જ પ્રગટ થવું જોઈએ પરંતુ આ તે તમારા જ કહેવા પ્રમાણે તે, પિતાનું કરવાપણું જેનારના મનમાં ઠસાવી શક્તી નથી તે એ વડે એના કરનારને પત્તો તો લાગી જ રહ્યો. વળી જે કલમનું ઉદાહરણ લઈને જગતના સર્જન નારની અટકળને મજબૂત કરે છે તે પણ ઠીક જણાતું નથી, કારણ કે–તમે જગતના કરનારને શરીર વિનાને માને છે અને કલમને કરનાર તે શરીરવાળો નજરે દેખાય છે. એથી શરીરવાળા કરનારે કરેલી કલમની. સાથે જગતની સરખામણી કરીને એમ કહેવું કે–એને (જગતને) કેઈ અશરીરવાળાએ બનાવ્યું છે એ શી રીતે બંધબેસતું આવે? ખરી રીતે વિચારીએ તે કલમની પેઠે જગતને પણ કરનાર જે કઈ શરીરવાળો હેય તે જ અહીં કલમનું એઠું લેવું વ્યાજબી ગણાય. તાત્પર્ય એ કેકાંઈ એકલી કલમ કે બીજી ચીજોનાં એઠાં લેવાથી જગતના કરનારનો પત્તો કઈ કાળે લાગી શકે તેમ નથી.
કર્તવા–ભાઈ, તમોએ ઉપર જે છેવટનું લખાણ લખ્યું તે બરાબર જુગતિવાળું નથી. અમે કાંઈ કલમના બધા ગુણ સાથે જગતના બધા ગુણેને સરખાવતા નથી અને તેમાં કોઈ સરખાવે પણ નહિ. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે, જેમ કલમ બનાવટરૂપ છે અને તેથી જ તેને બનાવનાર હે જોઈએ તેમ જગત પણ બનાવટરૂપ છે
અને તેથી તેને પણ બનાવનાર શા માટે ન હેય?–કલમ અને જગત વચ્ચે માત્ર એક બનાવટપણાની કરવાપણાની જ સરખામણી છે, અને